Wikipedia:Babel
guઆ સભ્યની માતૃભાષા ગુજરાતી છે.
Search user languages

હું ચિરાગ દરજી, હાલ નવી મુંબઇ માં વસવાટ કરુ છું.

માતૃભાષા માટે યોગદાન આપતા ગર્વ અનુભવ છું.

મારી જન્મભુમિ પંચમહાલ જિલ્લોનું શહેરા ગામ છે, મારું બાળપણ સાવલીમાં વિત્યુ.

આ સભ્ય ભારતીય નાગરિક છે.
આ સભ્ય હિંદુ છે.