સાબરમતી રેલ્વે સ્ટેશન

સાબરમતી જંકશન એ પશ્ચિમ રેલ્વેની હેઠળ આવતું અને મુખ્ય અમદાવાદ રેલ્વે સ્ટેશનથી માત્ર ૬ કિમી દૂર આવેલું રેલ્વે સ્ટેશન છે.


સાબરમતી રેલ્વે સ્ટેશન
ભારતીય રેલ્વે સ્ટેશન
સાબરમતી રેલ્વે સ્ટેશન
સામાન્ય માહિતી
સ્થાનસાબરમતી, અમદાવાદ (પશ્ચિમ વિભાગ), ગુજરાત
 India
અક્ષાંશ-રેખાંશ23°4′17″N 72°35′13″E / 23.07139°N 72.58694°E / 23.07139; 72.58694
ઊંચાઇ૫૫ મીટર
માલિકભારતીય રેલ્વે
સંચાલકપશ્ચિમ રેલ્વે
લાઇનજયપુર-અમદાવાદ લાઇન
પ્લેટફોર્મ
જોડાણોAMTS બસ સ્ટોપ 'સાબરમતી રેલ્વે સ્ટેશન', BRTS બસ સ્ટોપ 'સાબરમતી પાવરહાઉસ', 'સાબરમતી પોલીસ સ્ટેશન' અને 'મોટેરા ક્રોસ રોડ્સ', ઓટોરિક્ષા સ્ટેન્ડ
બાંધકામ
બાંધકામ પ્રકારપ્રમાણભૂત (જમીન પરનું સ્ટેશન)
પાર્કિંગહા
અન્ય માહિતી
સ્થિતિસક્રિય
સ્ટેશન કોડSBIB
વિસ્તાર પશ્ચિમ રેલ્વે
વિભાગ અમદાવાદ
ઈતિહાસ
પુન:બાંધકામ૧૩ માર્ચ ૨૦૨૧[સંદર્ભ આપો]
વીજળીકરણહા
સ્થાન
સાબરમતી જંકશન is located in Ahmedabad
સાબરમતી જંકશન
સાબરમતી જંકશન
Location within Ahmedabad
સાબરમતી જંકશન is located in India
સાબરમતી જંકશન
સાબરમતી જંકશન
સાબરમતી જંકશન (India)

તે અમદાવાદ - મહેસાણા રેલ્વે લાઇન પર આવેલું જંકશન છે. આ સ્ટેશન મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત સાબરમતી આશ્રમ માટે વધુ પ્રખ્યાત છે. સાબરમતી સ્ટેશનમાં મહેસાણા તરફ જતી ટ્રેન માટે મીટરગેજ અને અમદાવાદ તરફ જતી બધી ટ્રેન માટે બ્રોડગેજ પાટાઓ આવેલા છે. સાબરમતીના મીટરગેજ ટર્મિનસને મહાત્મા ગાંધીની યાદગીરીમાં ગાંધીગ્રામ નામ આપવામાં આવ્યું છે. સાબરમતીમાં મુસાફર ટ્રેન માટે ખાસ યાર્ડ આવેલું છે. અમદાવાદ શહેરના પશ્ચિમ ભાગમાં આવેલા આ સ્ટેશનને દિલ્હી તરફ જતી ટ્રેન માટે વધારાનું ટર્મિનલ બનાવવાનો પ્રસ્તાવ મુકાયો છે. વધુમાં, અમદાવાદના વૈકલ્પિક સ્ટેશન તરીકે આ સ્ટેશનને વિકસાવાની યોજના છે.[]

  1. Himanshu, Kaushik (8 October 2014). "Sabarmati station upgrade underway | Ahmedabad News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). Times of India. મેળવેલ 8 February 2021.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો