સાવરકુંડલા
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર
સાવરકુંડલા ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું વહીવટી મથક છે.
સાવરકુંડલા | |||||||
— નગર — | |||||||
| |||||||
અક્ષાંશ-રેખાંશ | 21°20′17″N 71°18′31″E / 21.338097°N 71.308737°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | અમરેલી | ||||||
વસ્તી | ૭૮,૩૫૪[૧] (૨૦૧૧) | ||||||
લિંગ પ્રમાણ | ૯૩૧ ♂/♀ | ||||||
સાક્ષરતા | ૭૯.૪% | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
કોડ
|
પૌરાણિક વિગતો મુજબ સાવર અને કુંડલા બંને ગામો અલગ હતા, જ્યારે વચ્ચે નાવલી નદી વહેતી હતી. સાવરકુંડલા આઝાદી પહેલા ભાવનગર રાજ્યનું એક શહેર હતું.
સાવરકુંડલા તેના કાંટા ઉદ્યોગ, અહીંના વણકરો દ્વારા વણવામાં આવતા ઊનના ધાબળા અને ધાબળી તેમજ દિવાળીની રાત્રે દેશી પ્રકારના ફટાકડા ઇંગોરિયાની રમત માટે જાણીતું છે.[૨]
જાણીતા વ્યક્તિઓ
ફેરફાર કરો- જોગીદાસ ખુમાણ - સાવરકુંડલાના ક્ષત્રિય કાઠી દરબાર અને બહારવટિયા.
- મનહર ઉધાસ - જાણીતા ગઝલકારનું જન્મ સ્થળ.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Savarkundla Population, Caste Data Amreli Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-07-19 પર સંગ્રહિત. મેળવેલ ૨ ડિસેમ્બર ૨૦૧૭.
- ↑ "Unique Diwali: Savarkundla residents fight cracker Sabarkundla's Ramnovmi is very famous wars". dna. 12 November 2012.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |