સિક્કા તાપ વિદ્યુત મથક
સિક્કા તાપ વિદ્યુત મથક ગુજરાતનું કોલસા આધારિત વિદ્યુત મથક છે. તે ગુજરાતના મહત્વના ઔદ્યોગિક નગર જામનગરની નજીક આવેલું છે.
સિક્કા તાપ વિદ્યુત મથક | |
---|---|
દેશ | ભારત |
સ્થાન | જામનગર, જામનગર જિલ્લો, ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 22°25′16″N 69°49′41″E / 22.421°N 69.828°E |
સ્થિતિ | સક્રિય |
પ્રકલ્પ શરૂઆત | એકમ ૧: માર્ચ ૧૯૮૮ એકમ ૨: માર્ચ ૧૯૯૩ |
સંચાલકો | GSECL |
થર્મલ પાવર સ્ટેશન | |
મુખ્ય બળતણ | કોલસો |
પાવર ઉત્પાદન | |
Units operational | ૨ X ૧૨૦ મેગાવોટ |
ક્ષમતા | ૨૪૦ મેગાવોટ |
બાહ્ય કડીઓ | |
વેબસાઇટ | http://gsecl.in/ |
વિદ્યુત મથક
ફેરફાર કરોસિક્કા તાપ વિદ્યુત મથક જામનગર નજીક આવેલું છે. તેમાં કુલ ચાર એકમો છે, જેમાંથી બે ૧૨૦ મેગાવોટ અને બે ૨૫૦ મેગાવોટ ઉત્પાદન ક્ષમતા ધરાવતા એકમો હાલ બાંધકામ થઈને તૈયાર થયેલા છે.[૧]
સ્થાપિત ક્ષમતા
ફેરફાર કરોતબક્કો | એકમ | સ્થાપિત ક્ષમતા (મેગાવોટ) | તારીખ કાર્યરત | સ્થિતિ |
---|---|---|---|---|
તબક્કો-૧ | ૧ | ૧૨૦ | માર્ચ ૧૯૮૮ | સક્રિય |
તબક્કો-૧ | ૨ | ૧૨૦ | માર્ચ ૧૯૯૩ | સક્રિય |
તબક્કો-૧ | ૩ | ૨૫૦ | માર્ચ ૨૦૧૫ | તૈયાર |
તબક્કો-૧ | ૪ | ૨૫૦ | સપ્ટેમ્બર ૨૦૧૫ | તૈયાર[૨] |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Sikka Thermal Power Station". Gujarat State Electricity Corporation Limited. મૂળ માંથી 2010-05-01 પર સંગ્રહિત. મેળવેલ 2017-01-06.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-03-05 પર સંગ્રહિત. મેળવેલ 2017-01-06.