ઉકાઇ તાપ વિદ્યુત મથક
ઉકાઇ તાપ વિદ્યુત મથક ગુજરાત રાજ્ય વિદ્યુત કોર્પોરેશન લિમિટેડ, ભારતનું એક વિદ્યુત મથક છે, જે ૮૫૦ મેગાવોટ ક્ષમતા ધરાવે છે. તે ગુજરાતના મુખ્ય તાપ વિદ્યુત મથક કેન્દ્રોમાંનું એક છે અને તાપી નદીના કાંઠે આવેલું છે.
ઉકાઇ તાપ વિદ્યુત મથક | |
---|---|
દેશ | ભારત |
સ્થાન | ઉકાઇ, તાપી જિલ્લો, ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 21°12′36.5″N 73°33′26.23″E / 21.210139°N 73.5572861°E |
સ્થિતિ | સક્રિય |
પ્રકલ્પ શરૂઆત | એકમ ૧: માર્ચ ૧૯૭૬ એકમ ૨: જૂન ૧૯૭૬ એકમ ૩: જાન્યુઆરી ૧૯૭૯ એકમ ૪: સપ્ટેમ્બર ૧૯૭૯ |
સંચાલકો | ગુજરાત રાજ્ય વિદ્યુત કોર્પોરેશન લિમિટેડ |
થર્મલ પાવર સ્ટેશન | |
મુખ્ય બળતણ | કોલસા આધારિત |
પાવર ઉત્પાદન | |
Units operational | ૨ X ૧૨૦ મેગાવોટ ૨ X ૨૦૦ મેગાવોટ ૧ X ૨૦૧ મેગાવોટ |
ક્ષમતા | ૮૫૦ મેગાવોટ |
બાહ્ય કડીઓ | |
વેબસાઇટ | http://gsecl.in/ |
વિદ્યુત મથક
ફેરફાર કરોઉકાઇ તાપ વિદ્યુત મથક જળ સ્ત્રોત નજીક હોવાથી તાપી નદીની નજીક આવેલું છે, અને તેની નજીકમાં જ ઉકાઇ જળ વિદ્યુત મથક આવેલું છે.[૧] ઉકાઇનું એકમ-૧ ૧૦૦ મેગાવોટ કરતાં વધુ ક્ષમતાનું ભારતનું પ્રથમ વિદ્યુત મથક હતું.
સ્થાપિત ક્ષમતા
ફેરફાર કરોતબક્કો | એકમ સંખ્યા | સ્થાપિત ક્ષમતા (MW) | તારીખ કાર્યરત | સ્થિતિ |
---|---|---|---|---|
તબક્કો-૧ | ૧ | ૧૨૦ | માર્ચ ૧૯૭૬ | સક્રિય |
તબક્કો-૧ | ૨ | ૧૨૦ | જૂન ૧૯૭૬ | સક્રિય |
તબક્કો-૧ | ૩ | ૨૦૦ | જાન્યુઆરી ૧૯૭૯ | સક્રિય |
તબક્કો-૧ | ૪ | ૨૦૦ | સપ્ટેમ્બર ૧૯૭૯ | સક્રિય |
તબક્કો-૧ | ૫ | ૨૧૦ | જાન્યુઆરી ૧૯૮૫ | સક્રિય |
તબક્કો-૧ | ૬ | ૫૦૦ | ૨૦૧૩ | સક્રિય |
ઉકાઈનું એકમ-૬ ૨૦૧૨-૧૩ દરમિયાન બનાવવામાં આવેલું અને તે ૫૦૦ મેગાવોટ ક્ષમતા ધરાવે છે.[૧]
પરિવહન
ફેરફાર કરોઉકાઇ વિદ્યુત મથક પશ્ચિમ રેલ્વેના જલગાંવ-સુરત માર્ગ પર આવેલું છે. કોલસા આધારિત તાપ વિદ્યુત મથક મોટા પ્રમાણમાં કોલસાનો વપરાશ કરે છે.[૨] ઉદાહરણ તરીકે, ઉકાઇ તાપ વિદ્યુત મથકે ૨૦૦૬-૦૭ના વર્ષ દરમિયાન ૩,૨૦૦,૦૦ ટન કોલસાનો વપરાશ કરેલો હતો.[૩] ભારતમાં ૮૦ ટકા કોલસો તાપ વિદ્યુત મથકોમાં વપરાય છે અને ભારતીય રેલ્વેની ૪૨ ટકા નૂર આવક કોલસાના પરિવહન માંથી થાય છે.[૪]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "GSECL". Gujarat State Electricity Corporation Limited. મેળવેલ ૩ જાન્યુઆરી ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "Diagram of a typical coal-fired thermal power station" (PDF). મૂળ (PDF) માંથી 2014-02-11 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ એપ્રિલ ૨૦૧૩.
- ↑ "Coal supply to various power stations" (PDF). મૂળ (PDF) માંથી 2014-05-31 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ એપ્રિલ ૨૦૧૩.
- ↑ "Indian Railways, CIL to collaborate for additional coal transport capacity". Mining weekly.com. ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૩. મેળવેલ ૨૧ એપ્રિલ ૨૦૧૩.