સિદ્ધપુર રેલ્વે સ્ટેશન
સિદ્ધપુર રેલ્વે સ્ટેશન એ પશ્ચિમ રેલ્વે વિભાગની પશ્ચિમ લાઇન પર પાટણ જિલ્લા, ગુજરાતનું એક રેલ્વે સ્ટેશન છે.[૧][૨] સિદ્ધપુર રેલ્વે સ્ટેશન મહેસાણા જંકશનથી ૩૫ કિમી દૂર આવેલું છે. અહીં પેસેન્જર, એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનો રોકાય છે.[૩][૪]
સિદ્ધપુર | |
---|---|
ભારતીય રેલ્વે સ્ટેશન | |
સામાન્ય માહિતી | |
સ્થાન | સિદ્ધપુર ભારત |
અક્ષાંશ-રેખાંશ | 23°55′05″N 72°22′05″E / 23.918105°N 72.367932°E |
ઊંચાઇ | 135 metres (443 ft) |
માલિક | રેલ્વે મંત્રાલય, ભારતીય રેલ્વે |
સંચાલક | પશ્ચિમ રેલ્વે વિભાગ |
લાઇન | અમદાવાદ–દિલ્હી મુખ્ય લાઇન જયપુર - અમદાવાદ બ્રોડગેજ લાઇન |
પ્લેટફોર્મ | ૨ |
પાટાઓ | ૩ |
બાંધકામ | |
બાંધકામ પ્રકાર | Standard (On Ground) |
પાર્કિંગ | ના |
અન્ય માહિતી | |
સ્થિતિ | કાર્યરત |
સ્ટેશન કોડ | SID |
વિસ્તાર | પશ્ચિમ રેલ્વે |
વિભાગ | અમદાવાદ |
ઈતિહાસ | |
વીજળીકરણ | હા |
સ્થાન | |
નજીકના સ્ટેશનો
ફેરફાર કરોધારેવાડા એ પાલનપુર જંકશન તરફનું અને કામલી એ અમદાવાદ જંકશન તરફનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.
ટ્રેન
ફેરફાર કરોનીચેની એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેન બંને દિશામાં સિદ્ધપુર રેલ્વે સ્ટેશન પર વિરામ લે છે:
- ૧૪૮૦૫/૦૬ યશવંતપુર - બાડમેર એસી એક્સપ્રેસ
- ૧૪૮૦૩/૦૪ ભગત કી કોઠી - અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ
- ૨૨૯૧૫/૧૬ બાંદ્રા ટર્મિનસ - હિસાર સુપરફાસ્ટ એક્સપ્રેસ
- ૧૬૫૦૭/૦૮ જોધપુર - બેંગ્લોર સિટી એક્સપ્રેસ (વાયા હુબલ્લી)
- ૨૨૪૭૩/૭૪ બાંદ્રા ટર્મિનસ - બિકાનેર સુપરફાસ્ટ એક્સપ્રેસ
- ૧૯૫૬૫/૬૬ ઓખા - દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ
- ૧૯૭૦૭/૦૮ બાંદ્રા ટર્મિનસ - જયપુર અમરાપુર અરવલ્લી એક્સપ્રેસ
- ૧૯૪૧૩/૧૪ અમદાવાદ - કોલકાતા સારે જહાં સે અચ્છા એક્સપ્રેસ
- ૧૯૪૧૧/૧૨ અમદાવાદ - અજમેર ઇન્ટરસિટી એક્સપ્રેસ
- ૧૯૦૩૧/૩૨ અમદાવાદ - હરિદ્વાર યોગ એક્સપ્રેસ
- ૧૯૨૨૩/૨૪ અમદાવાદ - જમ્મુ તાવી એક્સપ્રેસ
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Siddhpur Railway Station (SID) : Station Code, Time Table, Map, Enquiry". www.ndtv.com (અંગ્રેજીમાં). India: NDTV. મેળવેલ 2018-01-07.
- ↑ "SID/Siddhpur". India Rail Info.
- ↑ "SID:Passenger Amenities Details As on : 31/03/2018 Division : Ahmedabad". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "SID/Siddhpur". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]