સીટીલાઇટ
સીટીલાઇટ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સૌથી મોટા તથા સુરત જિલ્લાના મુખ્ય મથક એવા સુરત શહેરમાં આવેલો એક વિસ્તાર છે. આ વિસ્તાર આધુનીક સુરતની ઓળખ છે. આયોજન બધ્ધ નગર રચના, મોટા મોટા શોપીંગ મોલ, ઉંચા ઉંચા ટાવરો તેની આગવી ઓળખ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |