સુખી નદી
ગુજરાતની એક નદી
સુખી નદી નર્મદા નદીની ઉપનદી એવી ઓરસંગ નદીની ઉપનદી છે. આ નદી પર ડુંગરવાંટ ગામ પાસે બંધ બાંધી જળાશય બનાવવામાં આવેલ છે.[૧][૨]
સુખી નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
વહેણ | ઓરસંગ નદી-નર્મદા નદી |
મુખ્ય નદી | ઓરસંગ નદી |
બંધ | સુખી બંધ, ડુંગરવાંટ |
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભો
ફેરફાર કરો- ↑ "Sukhi Water Resources Project". Narmada, Water Resources, Water Supply and Kalpsar Department. મૂળ માંથી 2016-03-17 પર સંગ્રહિત. મેળવેલ ૨૮ ડિસેમ્બર ૨૦૧૫.
- ↑ "Shukhi River". Narmada, Water Resources, Water Supply and Kalpsar Department. મેળવેલ ૨૮ ડિસેમ્બર ૨૦૧૫.[હંમેશ માટે મૃત કડી]
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |