સુમિત્રા

ભગવાન રામના ભાઈ લક્ષ્મણના માતૃશ્રી અને રાજા દશરથનાં ધર્મપત્ની હતાં

ભારતીય ઉપખંડના મહાકાવ્ય પૈકીના એક એવા રામાયણમાં વર્ણવ્યા મુજબ સુમિત્રા ભગવાન રામના ભાઈ લક્ષ્મણના માતૃશ્રી અને રાજા દશરથનાં ધર્મપત્ની હતાં. રાજા દશરથને સુમિત્રા ઉપરાંત કૌશલ્યા અને કૈકેયી એમ બીજી પણ બે રાણીઓ હતી.