સુરતી
સ્પષ્ટતા પાનું
સુરતી એક વિશેષણ રૂપે વપરાતો શબ્દ છે, જેનો અર્થ થાય છે, દક્ષિણ ગુજરાતનાં શહેર 'સુરતને લગતું'. આ શબ્દ નીચેનાંમાંથી કોઈને પણ લાગું પડી શકે છે:
- સુરતી બોલી - સુરતમાં બોલાતી બોલી એટલે સુરતી (ગુજરાતી ભાષાની એક બોલી), જે સુરત અને તેની આસપાસના પ્રદેશમાં બોલાય છે.
- સુરતી લોકો - સુરતમાં વસવાટ કરનાર માણસ એટલે સુરતી.
- સુરતી (અટક) - એ એક અટક પણ આવે છે.
આ સંદિગ્ધ શીર્ષક પાનું સુરતી સાથે સંબંધિત લેખો ધરાવે છે. જો તમને આંતરિક કડી અહીં લઇ આવી હોય તો, તમે કદાચ તેને સંબંધિત લેખ પર સુધારી શકો છો. |