સુવી નદી ભારતના પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે.

સુવી નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
સ્રોત 
 ⁃ સ્થાનબાદરગઢ
નદીનું મુખ 
 • સ્થાન
કચ્છનું મોટું રણ
લંબાઇ૩૨ કિમી
સ્રાવ 
 ⁃ સ્થાનકચ્છનું મોટું રણ
કાંઠાની લાક્ષણિકતાઓ
બંધસુવી બંધ

આ નદીનું ઉદ્ગમ સ્થાન રાપર તાલુકાના બાદરગઢ ગામ પાસે છે અને તે રવેચી પાસે કચ્છના મોટા રણને મળે છે. તેની મહત્તમ લંબાઇ ૩૨ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૧૬૦ ચોરસ કિમી છે.[૧]

સુવી બંધ ફેરફાર કરો

૧૯૫૯માં ૨૦.૪૬ કરોડના ખર્ચે સુવી નદી સિંચાઇ યોજના સરકાર દ્વારા મંજૂર થઇ હતી.[૨] નદી પર હવે સુવી બંધ બાંધવામાં આવ્યો છે,[૩] જે ૧૫ મીટર ઉંચો અને ઇ.સ. ૧૯૬૬માં પૂર્ણ થયો હતો.[૪]

સંદર્ભ ફેરફાર કરો

  1. "સુવી નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-01-22 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  2. Report of the Comptroller and Auditor General of India for the year ...: Government of Gujarat. Comptroller and Auditor General of India. ૧ જાન્યુઆરી ૧૯૬૮. મેળવેલ ૨૩ એપ્રિલ ૨૦૧૨.
  3. Eidinger, John M. (૨૦૦૧). Gujarat (Kutch) India M7.7 Earthquake of January 26, 2001 and Napa M5.2 Earthquake of Sept. 3, 2000: Lifeline Performance. ASCE Publications. પૃષ્ઠ ૧૬૫. ISBN 978-0-7844-0584-0. મેળવેલ ૨૩ એપ્રિલ ૨૦૧૨.
  4. "સુવી જળાશય યોજના". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-09-11 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ ડિસેમ્બર ૨૦૧૫.