સોહનલાલ પાઠક

ભારતીય ક્રાંતિકારી અને ગદર પક્ષના સભ્ય

સોહનલાલ પાઠક[] (૭ જાન્યુઆરી ૧૮૮૩ – ૨૭ ફેબ્રુઆરી ૧૯૧૬) પંજાબના ભારતીય ક્રાંતિકારી અને ગદર પક્ષના સભ્ય હતા. બર્મામાં ભારતીય સ્વતંત્રતા ચળવળના વિચારો અને આદર્શોને ફેલાવવા માટે મુખ્યત્વે તેમની શહાદત માટે જાણીતા છે.[]

સોહનલાલ પાઠક
જન્મની વિગત(1883-01-07)7 January 1883
પટ્ટી, અમૃતસર જિલ્લો, પંજાબ, બ્રિટીશ ભારત
મૃત્યુ27 February 1916(1916-02-27) (ઉંમર 33)
મંડાલય જેલ, બર્મા, બ્રિટીશ ભારત
મૃત્યુનું કારણફાંસી
વ્યવસાયગદર ક્રાંતિકારી
પ્રખ્યાત કાર્યભારતીય સ્વતંત્રતા ચળવળ
  1. Chopra, Pran Nath (2013). Who's Who of Indian Martyrs, Vol. 1. Public Resource. Publications Division, Ministry of Information and Broadcasting, Govt. of India. ISBN 978-81-230-1757-0.
  2. Singh. "Eminent Freedom Fighters of Punjab by". Scribd (અંગ્રેજીમાં). મેળવેલ 12 July 2021.