હરીશ મીનાશ્રુ

ગુજરાતી સાહિત્યકાર

હરીશ મીનાશ્રુ (મૂળ નામ: હરીશ કૃષ્ણારામ દવે) ગુજરાતી સાહિત્યકાર છે. તેમને કાવ્યસંગ્રહ 'બનારસ ડાયરી' (૨૦૧૬) માટે ૨૦૨૦ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે.[]

હરીશ મીનાશ્રુ
ડાકોર ખાતે, ફેબ્રુઆરી ૨૦૧૭
ડાકોર ખાતે, ફેબ્રુઆરી ૨૦૧૭
જન્મહરીશ કૃષ્ણારામ દવે
(1953-01-03) 3 January 1953 (ઉંમર 71)
આણંદ
ઉપનામહરીશ મીશાશ્રુ
વ્યવસાયકવિ, અનુવાદક, બેંક મેનેજર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ.એસસી.
માતૃ શિક્ષણ સંસ્થાસરદાર પટેલ યુનિવર્સિટી
સમયગાળોઆધુનિક ગુજરાતી સાહિત્ય
લેખન પ્રકારોગઝલ, ગીત, મુક્ત પદ્ય
નોંધપાત્ર સર્જનો
  • ધ્રિબાંગસુંદર એની પેરે ડોલ્યા (૧૯૮૮)
  • સુનો ભાઇ સાધો (૧૯૯૯)
  • તાંદુલ (૧૯૯૯)
  • બનારસ ડાયરી (૨૦૧૬)
નોંધપાત્ર પુરસ્કારો
  • તખ્તસિંહ પરમાર પુરસ્કાર (૧૯૮૮-૮૯)
  • કલાપી પુરસ્કાર (૨૦૧૦)
  • વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર (૨૦૧૨)
  • નરસિંહ મહેતા પુરસ્કાર (૨૦૧૪)
  • સાહિત્ય અકાદમી પુરસ્કાર (૨૦૨૦)
સહી

સંદર્ભો

ફેરફાર કરો
  1. પરમાર, મનોજ, સંપાદક (એપ્રિલ ૨૦૨૧). "કવિ શ્રી હરીશ મિનાશ્રુને કાવ્યસંગ્રહ 'બનારસ ડાયરી' માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ". દલિતચેતના. ખંડ ૧૫ અંક ૬. પૃષ્ઠ ૩૬, ૨૧. ISSN 2319-7862.