હાંડવો
ગુજરાતી ફરસાણ
હાંડવો એ મુખ્યત્વે ચોખા અને ચણાની દાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને સીધા દેવતા પર સીઝવીને બનાવાતી વાનગી છે. અંગ્રેજીમાં જેને બેક્ડ ડીશ કહેવામાં આવે છે, તેવી આ દેશી બેક્ડ ડીશ છે.
હાંડવો | |
વાનગી | સાંજે, વાળું |
---|---|
ઉદ્ભવ | ભારત |
વિસ્તાર અથવા રાજ્ય | ગુજરાત |
પીરસવાનું તાપમાન | ઓરડાના સામાન્ય તાપમાને |
મુખ્ય સામગ્રી | ચોખા અને ચણાની દાળનો લોટ, ગોળ, દૂધી, વગેરે |
|
હાંડવો સામાન્ય રીતે સામાન્ય તાપમાને પીરસવામાં આવે છે. હાંડવામાં ઘણી વખત દૂધી અને અન્ય શાકભાજીઓ ઉમેરવામાં આવે છે.
ઘણાં લોકો હાંડવો સવારની ચા દરમિયાન લેવાતા નાસ્તા તરીકે તૈયાર કરે છે.[૧]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Reejhsinghani, A. (1994). Vegetarian Wonders from Gujarat. Jaico Publishing House. ISBN 9788172242749. મેળવેલ 2014-10-09.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- હાંડવાની એક રીત, easyindianfoodrecipes પર સંગ્રહિત ૨૦૧૩-૦૩-૧૮ ના રોજ વેબેક મશિન
- હાંડવો બનાવવાની રીત ગુજરાતી ભાષામાં
વિકિમીડિયા કોમન્સ પર હાંડવો સંબંધિત માધ્યમો છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |