હાર્દિક હિમાંશુ પંડ્યા (જન્મ: ૧૧ ઓક્ટોબર ૧૯૯૩) એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે જે ઘરેલુ ક્રિકેટમાં બરોડા ક્રિકેટ ટીમ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) માં મુંબઈ ઇન્ડિયન્સ માટે રમે છે. તે એક ઓલ-રાઉન્ડર છે જે જમણેરી બેટ્સમેન જમણેરી ઝડપી-મધ્યમ ગોલંદાજ છે. તે કૃણાલ પંડ્યાના નાના ભાઈ છે. હાર્દિક પંડ્યાએ ૧૧ ટેસ્ટ, ૪૫ વન ડે ઇન્ટરનેશનલ અને ૩૮ ટ્વેન્ટી ૨૦ આંતરરાષ્ટ્રીય રમતો રમી છે.

હાર્દિક પંડ્યા
અંગત માહિતી
પુરું નામહાર્દિક હિમાંશુ પંડ્યા
જન્મ (1993-10-11) 11 October 1993 (ઉંમર 31)
સુરત, ગુજરાત, ભારત
હુલામણું નામહૈરી[]
બેટિંગ શૈલીજમણેરી
બોલીંગ શૈલીજમણેરી ઝડપી-મધ્યમ
ભાગઓલ-રાઉન્ડર
સંબંધોકૃણાલ પંડ્યા (ભાઈ)
નતાશા સ્તનકોવિક (પત્ની)
આંતરરાષ્ટ્રીય માહિતી
રાષ્ટ્રીય ટીમ
ટેસ્ટ પ્રવેશ (cap 289)26 જુલાઈ 2017 v શ્રીલંકા
છેલ્લી ટેસ્ટ30 ઔગસ્ટ 2018 v ઇંગ્લેન્ડ
ODI debut (cap 215)16 ઓક્ટોબર 2016 v ન્યુઝીલેન્ડ
છેલ્લી એકદિવસીય9 જુલાઈ 2019 v ન્યુઝીલેન્ડ
T20I debut (cap 58)26 જાન્યુઆરી 2016 v ઑસ્ટ્રેલિયા
છેલ્લી T20I22 સપ્ટેમ્બર 2019 v દક્ષિણ આફ્રિકા
સ્થાનિક ટીમ માહિતી
વર્ષટીમ
2012/13–ચાલુબરોડા
2015–ચાલુમુંબઈ ઇન્ડિયન્સ (squad no. 33)
કારકિર્દી આંકડાઓ
સ્પર્ધા Test ODI T20I
મેચ 11 45 38
નોંધાવેલા રન 532 757 296
બેટિંગ સરેરાશ 36.80 29.24 16.44
૧૦૦/૫૦ 1/4 0/4 0/0
ઉચ્ચ સ્કોર 108 83 33 *
નાંખેલા બોલ 498 1,604 665
વિકેટો 17 45 36
બોલીંગ સરેરાશ 33.71 32.38 25.61
એક ઇનિંગમાં ૫ વિકેટો 1 0 0
મેચમાં ૧૦ વિકેટો 0 0 0
શ્રેષ્ઠ બોલીંગ 5/28 4/30 4/38
કેચ/સ્ટમ્પિંગ 7/– 16/– 23/–
Source: ESPNcricinfo, 22 સપ્ટેમ્બર 2019

પારિવારિક જીવન

ફેરફાર કરો

પંડ્યાનો જન્મ સુરત, ગુજરાત ખાતે થયો હતો.[]તેમના પિતાનુ નામ હિમાંશુ છે. કૃણાલ પંડ્યા (ક્રિકેટર) એમના મોટા ભાઇ છે.

આઇ.પી.એલ

ફેરફાર કરો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇ.પી.એલ) ૨૦૨૨ માં તે ગુજરાત ટાઇટન્સ ટીમ નો કેપ્ટન છે.

  1. "Virat as 'Cheeku', Dhoni as 'Mahi' - The fascinating story behind the nicknames of Indian cricketers". DNA India. મેળવેલ 3 August 2016.
  2. "Players and Officials – Hardik Pandya". Cricinfo.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો