ગુજરાત ટાઇટન્સ

ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ

ગુજરાત ટાઇટન્સઅમદાવાદ, ગુજરાત, ભારતમાં સ્થિત એક ફ્રેન્ચાઇઝ ક્રિકેટ ટીમ છે. જે ૨૦૨૨માં શરૂ થતી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇ.પી.એલ) માં રમાશે. ૨૦૨૧ માં સ્થપાયેલી ટીમ અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેની ઘરેલું મેચ રમશે. આ ફ્રેન્ચાઇઝીની માલિકી સી.વી.સી કેપિટલ પાર્ટનર્સ પાસે છે. ટીમનું નેતૃત્વ હાર્દિક પંડ્યા અને કોચ આશિષ નેહરા કરશે.[]

ગુજરાત ટાઇટન્સ
Leagueઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇ.પી.એલ)
Personnel
કૅપ્ટનશુભમન ગિલ
કૉચઆશિષ નેહરા
માલિકસી.વી.સી કેપિટલ પાર્ટનર્સ
Team information
શહેરઅમદાવાદ, ગુજરાત, ભારત
ગૃહ મેદાનનરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
ક્ષમતા૧,૩૨,૦૦૦

ફ્રેન્ચાઇઝ ઇતિહાસ

ફેરફાર કરો

ઇન્ડિયન પ્રીમિયર લીગની ગવર્નિંગ કાઉન્સિલે ઓગષ્ટ ૨૦૨૧માં બે નવી ટીમ માટે ટેન્ડર બહાર પાડ્યું હતું જેમાં કુલ ૨૨ કંપનીઓએ રસ જાહેર કર્યો હતો. પણ નવી ટીમો માટે ઊંચી બેઝ પ્રાઇસ સાથે છ કંપનીઓ જ રસ ધરાવતી હતી. બીડર્સ ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ દરેક ફ્રેન્ચાઇઝી માટે ત્રણ કંપનીઓ અથવા વ્યક્તિઓના કંસોર્ટિયમને બીડ કરવાની મંજૂરી આપી હતી. બ્રિટિશ પ્રાઇવેટ ઇક્વિટી અને ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી ફર્મ સી.વી.સી કેપિટલ પાર્ટનર્સે રૂ. ૫,૬૨૫ કરોડ (US$ ૭૫૦ મિલિયન)ની બીડ સાથે અમદાવાદ ફ્રેન્ચાઇઝના સંચાલન અધિકારો જીત્યા હતા.

આઇ.પી.એલ ૨૦૨૨ ની મેગા હરાજી પહેલા ફ્રેન્ચાઇઝીએ હાર્દિક પંડ્યાને કપ્તાન તરીકે પસંદ કર્યો. ફ્રેન્ચાઇઝએ શુભમન ગીલ અને રાશિદ ખાનને પણ ખરીદ્યા હતા.

ગૃહ મેદાન

ફેરફાર કરો

ટીમનું ગૃહ મેદાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રહશે. જે ગુજરાતના અમદાવાદમાં આવેલું છે. તે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે.

કીટ ના ઉત્પાદક અને પ્રાયોજક

ફેરફાર કરો
વર્ષ કીટ ના ઉત્પાદક શર્ટ ના સ્પોન્સર (આગળ) શર્ટ ના સ્પોન્સર (પાછળ) છાતી બ્રાન્ડિંગ
૨૦૨૨ ઈ.એમ આથેર બી.કે.ટી કેપ્રી લોન્સ

વર્તમાન ટુકડી

ફેરફાર કરો
  • આંતરરાષ્ટ્રીય કેપ્સ ધરાવતા રમતવીરો ઘાટા અક્ષરો માં સુચીબદ્ધ છે.
નં. નામ નાગરીકતા જન્મ તારીખ બેટીંગ શૈલી દડાની શૈલી સહી કરેલ વર્ષ મળેલ રૂપીયા નોંધ
બેટ્સમેન
શુભમન ગીલ   (1999-09-08) 8 September 1999 (ઉંમર 25) જમણેરી જમણેરી (ઑફ-બ્રેક) ૨૦૨૨ ૮ crore (US$૧�૦ million)
જેસન રોય   (1990-07-21) 21 July 1990 (ઉંમર 34) જમણેરી જમણેરી (મધ્યમ) ૨૦૨૨ ૨ crore (US$૨,૬૦,૦૦૦) ઓવરસીઝ
અભિનવ સદ્રંગાણી   (1994-09-16) 16 September 1994 (ઉંમર 30) જમણેરી જમણેરી (લૅગ બ્રેક) ૨૦૨૨ ૨.૬ crore (US$૩,૪૦,૦૦૦)
ડેવિડ મિલર   (1989-06-10) 10 June 1989 (ઉંમર 35) ડાબેરી જમણેરી (ક્લોઝ બ્રેક) ૨૦૨૨ ૩ crore (US$૩,૯૦,૦૦૦) ઓવરસીઝ
સાંઈ સુદર્શન   (2001-10-15) 15 October 2001 (ઉંમર 23) ડાબેરી ૨૦૨૨ ૨૦ lakh (US$૨૬,૦૦૦)
ઓલ-રાઉન્ડરો
રાહુલ તેવટિયા   (1993-05-20) 20 May 1993 (ઉંમર 31) જમણેરી જમણા હાથ (લૅગ બ્રેક) ૨૦૨૨ ૯ crore (US$૧.૨ million)
વિજય શંકર   (1991-01-26) 26 January 1991 (ઉંમર 33) જમણેરી જમણેરી (મધ્યમ) ૨૦૨૨ ૧.૪૦ crore (US$૧,૮૦,૦૦૦)
જયંત યાદવ   (1990-01-20) 20 January 1990 (ઉંમર 34) જમણેરી જમણેરી (ઑફ બ્રેક) ૨૦૨૨ ૧.૭૦ crore (US$૨,૨૦,૦૦૦)
ગુરકીરત સિંહ   (1990-06-29) 29 June 1990 (ઉંમર 34) જમણેરી જમણેરી (ઑફ બ્રેક) ૨૦૨૨ ૫૦ lakh (US$૬૬,૦૦૦)
ડોમિનિક ડ્રેક્સ   (1998-02-06) 6 February 1998 (ઉંમર 26) ડાબેરી ડાબો હાથ (મધ્યમ-ઝડપી) ૨૦૨૨ ૧.૧૦ crore (US$૧,૪૦,૦૦૦) ઓવરસીઝ
દર્શન નલકાંડે   (1998-10-04) 4 October 1998 (ઉંમર 26) જમણેરી જમણેરી (ઝડપી-મધ્યમ) ૨૦૨૨ ૨૦ lakh (US$૨૬,૦૦૦)
વિકેટ-કીપરો
વૃદ્ધિમાન સાહા   (1984-10-24) 24 October 1984 (ઉંમર 40) જમણેરી ૨૦૨૨ ૧ crore (US$૧,૩૦,૦૦૦)
મેથ્યુ વેડ   (1987-12-26) 26 December 1987 (ઉંમર 36) ડાબેરી ૨૦૨૨ ૨.૪૦ crore (US$૩,૧૦,૦૦૦) ઓવરસીઝ
સ્પિન-દડાબાઝો
રાશિદ ખાન   (1998-09-20) 20 September 1998 (ઉંમર 26) જમણેરી જમણેરી (લૅગ બ્રેક) ૨૦૨૨ ૧૫ crore (US$૨�૦ million)
નૂર એહમદ   (2005-01-03) 3 January 2005 (ઉંમર 19) જમણેરી ડાબો હાથ (બિનપરંપરાગત સ્પિન) ૨૦૨૨ ૩૦ lakh (US$૩૯,૦૦૦) ઓવરસીઝ
રવિ શ્રીનિવાસન સાંઈ કિશોર   (1996-11-06) 6 November 1996 (ઉંમર 28) ડાબેરી ધીમો ડાબો હાથ (રૂઢિચુસ્ત) ૨૦૨૨ ૩ crore (US$૩,૯૦,૦૦૦)
પેસ-દડાબાઝો
મોહમ્મદ શમી   (1990-09-03) 3 September 1990 (ઉંમર 34) જમણેરી જમણેરી (ઝડપી) ૨૦૨૨ ૬.૨૫ crore (US$૮,૨૦,૦૦૦)
લોકી ફર્ગ્યુસન   (1991-07-13) 13 July 1991 (ઉંમર 33) જમણેરી જમણેરી (ઝડપી) ૨૦૨૨ ૧૦ crore (US$૧.૩ million) ઓવરસીઝ
અલ્ઝારી જોસેફ   (1996-11-20) 20 November 1996 (ઉંમર 28) જમણેરી જમણેરી (ઝડપી-મધ્યમ) ૨૦૨૨ ૨.૪૦ crore (US$૩,૧૦,૦૦૦) ઓવરસીઝ
યશ દયાલ   (1997-12-13) 13 December 1997 (ઉંમર 26) ડાબેરી ડાબો હાથ (ઝડપી) ૨૦૨૨ ૩.૨ crore (US$૪,૨૦,૦૦૦)
વરૂણ એરોન   (1989-10-29) 29 October 1989 (ઉંમર 35) જમણેરી જમણેરી (ઝડપી) ૨૦૨૨ ૩ crore (US$૩,૯૦,૦૦૦)
પ્રદીપ સાંગવાન   (1990-11-05) 5 November 1990 (ઉંમર 34) જમણેરી ડાબો હાથ (ઝડપી-મધ્યમ) ૨૦૨૨ ૨૦ lakh (US$૨૬,૦૦૦)
સ્ત્રોત:
વર્ષ લીગ ટેબલ સ્ટેન્ડિંગ ફાઇનલ સ્ટેન્ડિંગ
૨૦૨૨ ૧૦ માંથી પ્રથમ વિજેતા

વહીવટ અને સહાયક સ્ટાફ

ફેરફાર કરો
પદ નામ
માલિક સ્ટીવ કોલ્ટેસ, ડોનાલ્ડ મેકેંઝી, રોલી વાન રેપાર્ડ
સી.ઇ.ઓ સિદ્ધાર્થ પટેલ
ક્રિકેટ નિયામક   વિક્રમ સોલંકી
મુખ્ય કોચ   આશિષ નેહરા
બેટીંગ કોચ અને માર્ગદર્શક   ગૅરી કિર્સ્ટન
સ્પિન દડાના કોચ સ્કાઉટ   આશિષ કપૂર
  1. "IPL 2020:અમદાવાદની નવી ફ્રેન્ચાઇઝી નું નામ 'ગુજરાત ટાઇટન્સ', જાણો કોને બનાવ્યા કેપ્ટન-મિડ-ડે". મિડ-ડે ગુજરાતી. મેળવેલ ૦૯ ફેબ્રુઆરી ૨૦૨૨. Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડીઓ

ફેરફાર કરો