હિંદુ ધર્મનું હાર્દ
હિંદુ ધર્મનું હાર્દ એ મહાત્મા ગાંધીના હિંદુ ધર્મ પરના વિચારોનું સંકલન કરતું પુસ્તક છે.[૧] ૨૧૮ પાનાંના આ પુસ્તકને નવજીવન પ્રકાશન દ્વારા ૧૯૮૭માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને અંગ્રેજીમાં આ પુસ્તકનો અંગ્રજી અનુવાદ વી. બી. ખેરે ધી એસેન્સિયલ્સ્ ઑફ હિન્દુઈઝમ્ શિર્ષક હેઠળ કર્યો હતો.[૨] ૨૦૧૮ સુધી, આ પુસ્તકની દસ હજાર નકલ વેચાઈ હતી.[૩]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ (૨૦૧૫, ઓક્ટોબર ૨). 'હું પોતાને સનાતની હિંદુ કહું છું.' -મો. ક. ગાંધી. અમદાવાદ:સાધના સાપ્તાહિક
- ↑ Gandhi, Mahatma (1987). The Essence of Hinduism (અંગ્રેજીમાં). Navajivan Publishing House. ISBN 978-81-7229-166-2.
- ↑ સૌરભ શાહ (૩૧ જાન્યુઆરી ૨૦૧૮). "ગાંધીજી સેક્યુલર હતા?". મુંબઇ સમાચાર. મુંબઇ.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |