હિસાર (audio speaker iconઉચ્ચારણ ) એ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હરિયાણા રાજ્યના હિસાર જિલ્લામાં આવેલું એક મહત્વનું શહેર છે, હિસાર શહેરમાં હિસાર જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે. આ શહેર નવી દિલ્હીથી ૧૬૪ કિ.મી. પશ્ચિમમાં સ્થિત છે.[] હિસાર ભારતનું સૌથી મોટું ગેલ્વેનાઈઝ્ડ લોખંડ ઉત્પાદન શહેર છે.[] મોટી સ્ટીલ ઉદ્યોગની હાજરી કારણે, હિસાર "ધ સિટી ઓફ સ્ટીલ" તરીકે ઓળખાય છે.[]

હિસાર
ધ સિટી ઓફ સ્ટીલ
—  શહેર  —
હિસારનું
હરિયાણા અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 29°09′N 75°43′E / 29.15°N 75.71°E / 29.15; 75.71
દેશ ભારત
રાજ્ય હરિયાણા
જિલ્લો હિસાર
સાંસદ કુલદીપ બિશ્નોઈ
લોકસભા મતવિસ્તાર હિસાર
વિધાનસભા મતવિસ્તાર હિસાર શહેર
શહેરી વિકાસ સત્તાતંત્ર હરિયાણા શહેરી વિકાસ સત્તાતંત્ર (HUDA)
નગર નિગમ હિસાર નગર નિગમ
વસ્તી

• ગીચતા

૩,૦૧,૨૪૯ (૨૦૧૧)

• 80/km2 (207/sq mi)

લિંગ પ્રમાણ ૮૪૪ /
અધિકૃત ભાષા(ઓ) હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

3,787 square kilometres (1,462 sq mi)

• 215 metres (705 ft)

કોડ
વેબસાઇટ www.hisar.nic.in
 
ફિરોઝશાહ ટુઘ્લકનો કિલ્લો, હિસાર (૧૩૫૪)

ઈ.સ. ૧૩૫૪માં ફિરોઝશાહ તખલઘે હિસારની સ્થાપના કરી હતી. તે મૂળ હિસાર ફિરોઝા (અને હિસાર-એ-ફિરોઝા) અથવા બીજા શબ્દોમાં કહીએ તો ફોર્ટ ઓફ ફિરોઝ કહેવામાં આવતું હતું.[]

હવામાન માહિતી હિસાર
મહિનો જાન ફેબ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઓક્ટ નવે ડિસે વર્ષ
મહત્તમ નોંધાયેલ °C (°F) 31
(88)
34
(93)
40
(104)
47
(117)
47
(117)
47
(117)
46
(115)
43
(109)
42
(108)
41
(106)
36
(97)
31
(88)
47
(117)
સરેરાશ મહત્તમ °C (°F) 21
(70)
24
(75)
31
(88)
36
(97)
40
(104)
41
(106)
37
(99)
35
(95)
36
(97)
35
(95)
28
(82)
23
(73)
32
(90)
સરેરાશ ન્યૂનતમ °C (°F) 5
(41)
8
(46)
13
(55)
19
(66)
24
(75)
27
(81)
27
(81)
26
(79)
23
(73)
17
(63)
10
(50)
6
(43)
17
(63)
નોંધાયેલ ન્યૂનતમ °C (°F) −3
(27)
−2
(28)
4
(39)
8
(46)
16
(61)
15
(59)
20
(68)
21
(70)
15
(59)
−1
(30)
2
(36)
−1
(30)
−3
(27)
સરેરાશ precipitation મીમી (ઈંચ) 10
(0.4)
10
(0.4)
10
(0.4)
0
(0)
10
(0.4)
30
(1.2)
100
(3.9)
120
(4.7)
70
(2.8)
10
(0.4)
0
(0)
0
(0)
370
(14.6)
સરેરાશ વરસાદી દિવસો 1 1 1 0 1 2 6 7 4 1 0 1 25
Average relative humidity (%) 71 64 57 39 35 44 68 76 75 62 61 70 60
સ્ત્રોત: Weatherbase[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ "તથ્યો અને ઇતિહાસ". મૂળ માંથી 4 ફેબ્રુઆરી 2012 પર સંગ્રહિત. મેળવેલ 4 May 2012.
  2. "ગેલ્વેનાઈઝ્ડ લોખંડ ઉત્પાદન". મૂળ માંથી 4 જૂન 2012 પર સંગ્રહિત. મેળવેલ 4 May 2012.
  3. "સ્ટીલ સિટી". મૂળ માંથી 11 ઑક્ટોબર 2012 પર સંગ્રહિત. મેળવેલ 4 May 2012. Check date values in: |archive-date= (મદદ)
  4. "હિસાર-હવામાન". મેળવેલ 4 May 2012.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ

ફેરફાર કરો