હેરણ નદી
ગુજરાતની એક નદી
હેરણ નદી મધ્ય પ્રદેશમાંથી નીકળી છોટાઉદેપુર નજીક ચીખલી ગામ પાસેથી ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરે છે. આગળ જતા આ નદી તણખલા નજીક નર્મદા નદીની સહાયક નદી પૈકીની એક ઓરસંગ નદીમાં ભળી જાય છે. આ નદીના પહોળા પટમાં તરબૂચની ખેતી કરવામાં આવે છે. વિરામપુરા, ચલામલી, પાનવડ, ઈન્દ્રાલ તથા કોસિન્દ્રા આ નદીના કિનારે વસેલાં મોટાં ગામો છે.[૧]
હેરણ નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત, મધ્ય પ્રદેશ |
દેશ | ભારત |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
મુખ્ય નદી | ઓરસંગ નદી |
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "હેરણ નદી". નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પ્સર વિભાગ. મેળવેલ ૧૦ જાન્યુઆરી ૨૦૧૮.[હંમેશ માટે મૃત કડી]
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |