હોન્ડુરાસનો રાષ્ટ્રધ્વજ
હોન્ડુરાસનો રાષ્ટ્રધ્વજ અને કેન્દ્રીય અમેરિકાના યુનાઈટેડ પ્રોવિન્સનો ધ્વજ સમાન જ છે.
પ્રમાણમાપ | ૧:૨ |
---|---|
અપનાવ્યો | માર્ચ ૭, ૧૮૬૬ |
રચના | ભૂરા, સફેદ અને ભૂરા રંગના ત્રણ આડા પટ્ટા અને કેન્દ્રમાં X ગોઠવણમાં પાંચ તારા |
ધ્વજ ભાવના
ફેરફાર કરોકિનારા પરના ભૂરા રંગના બે પટ્ટા પ્રશાંત મહાસાગર અને કેરેબિયન સમુદ્રનું તથા ભાઈચારો અને આકાશનું, સફેદ રંગ સમુદ્ર વચ્ચેની દેશની ધરતી, લોકોની સુખાકારી, તેમના વિચારોની સ્વચ્છતા અને શાંતિનું, પાંચ તારા અલ સાલ્વાડોર, કોસ્ટા રિકા, નિકારાગુઆ, હોન્ડુરાસ અને ગ્વાટેમાલાનું પ્રતિનિધિત્વ કરે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |