હુદહુદ (ચક્રવાત)

(Hudhud થી અહીં વાળેલું)

હુદહુદ ચક્રવાત એ ભારતના પૂર્વ સીમાડે સર્જાયેલું ચક્રવાત હતું. ૨૦૧૪ના વર્ષ સુધીમાં પૂર્વોત્તર હિંદ મહાસાગરમાં સર્જાયેલા ચક્રવાતોમાં સૌથી મોટું ચક્રવાત હતું. ઓમાન દ્વારા અપાયેલ નામ હુદહુદ એ દુનિયાના ઘણાખરા દેશોમાં અને શિયાળા દરમિયાન ગુજરાતમાં જોવા મળતા એક પક્ષીનું નામ પણ છે.

હુદહુદ ચક્રવાત
Very severe cyclonic storm (IMD scale)
Category 3 (Saffir–Simpson scale)
બંગાળની ખાડી પર હુદહુદ, તા. ૧૧ ઓક્ટોબર, ૨૦૧૪
Formed૭ ઓક્ટોબર, ૨૦૧૪
Dissipated૧૫ ઓક્ટોબર, ૨૦૧૪
Highest winds3-minute sustained: 165 km/h (105 mph)
1-minute sustained: 205 km/h (125 mph)
Lowest pressure960 mbar (hPa); 28.35 inHg
Areas affectedઆંદામાન અને નિકોબાર દ્વિપસમુહ
Part of the 2014 North Indian Ocean cyclone season
તોફાનની દિશા