અંબાપુરની વાવ

ગાંધીનગરના અંબાપુર ગામમાં આવેલી વાવ

અંબાપુરની વાવ ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લામાં ગાંધીનગર શહેરની અંબાપુર ગામમાં આવેલી એક વાવ છે.[૧][૨] આ વાવ ૧૫મી સદીમાં રુડાબાઇ વાઘેલાએ રાણજીતસિંહ વાઘેલાની સ્મૃતિમાં બંધાવેલી હતી. આ વાવ વ્યવસ્થિત રીતે બાંધકામ કરાયેલી અને પાંચ માળ ધરાવે છે.

અંબાપુરની વાવ
નકશો
સામાન્ય માહિતી
સ્થાપત્ય શૈલીહિંદુ અને મુસ્લિમ સ્થાપત્ય
નગર અથવા શહેરગાંધીનગર
દેશગુજરાત
અક્ષાંશ-રેખાંશ23°09′07″N 72°36′39″E / 23.151821°N 72.610853°E / 23.151821; 72.610853
બાંધકામની શરૂઆત૧૪૯૯
પૂર્ણ૧૫મી સદી
તકનિકી માહિતી
માપપાંચ માળ ઉંડી
રચના અને બાંધકામ
સ્થપતિસ્થાનિક

આ વાવ રાજ્ય સંરક્ષિત સ્મારક (S-GJ-233‌‌) છે.

  1. "Photos: The amazing architecture of India's ancient step wells". મેળવેલ ૫ નવેમ્બર ૨૦૧૬.
  2. "ગાંધીનગર જીલ્લા પંચાયત | જીલ્લા વિષે | જોવાલાયક સ્થળો | અંબાપુર-વાવ". gandhinagardp.gujarat.gov.in. મૂળ માંથી 2019-07-20 પર સંગ્રહિત. મેળવેલ 2019-07-20.