ગુજરાતમાં રાજ્ય સંરક્ષિત સ્મારકોની યાદી

વિકિપીડિયા યાદી લેખ

આ યાદી ભારતના ગુજરાત રાજ્યના પુરાતત્વ વિભાગ (આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા) ની સત્તાવાર તથા વેબસાઇટમાં ઉપલબ્ધ ગુજરાતમાં રાજ્ય સંરક્ષિત સ્મારકોની યાદી છે.[૧] આ સ્મારકોનો ઓળખક્રમ રાજ્ય, ASI વર્તુળ અને ક્રમનું સંયોજન છે. કુલ ૩૧૭ સ્મારકોને આ યાદીમાં સમાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રાષ્ટ્રીય મહત્વના સ્મારકોને પણ અલગ ક્રમ અને યાદી અપાયેલ છે.[૨]

બધાં અક્ષાંશ-રેખાંશ જુઓ: OpenStreetMap 
અક્ષાંશ-રેખાંશ માહિતી ડાઉનલોડ કરો: KML · GPX

રાજય રક્ષિત સ્મારકોની યાદીફેરફાર કરો

સંદર્ભફેરફાર કરો

  1. List of State Protected Monuments as reported by the Archaeological Survey of India.
  2. "List of Ancient Monuments and Archaeological Sites and Remains of Gujarat- Archaeological Survey of India". asi.nic.in. Retrieved ૧૭ નવેમ્બર ૨૦૧૬. Check date values in: |accessdate= (મદદ)