આંબાવાડી
આંબાવાડી અમદાવાદ, ગુજરાતમાં આવેલો એક વિસ્તાર છે.[૧] આ વિસ્તારના મુખ્ય સ્થળોમાં, અમદાવાદ સેન્ટ્રલ, આંબાવાડી શાકભાજી બજાર અને પરિમલ ગાર્ડન (બગીચો)નો સમાવેશ થાય છે.
આંબાવાડી | |
---|---|
વિસ્તાર | |
પરિમલ ઉદ્યાન | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અમદાવાદ |
સરકાર | |
• માળખું | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
પિન | ૩૮૦૦૦૬ |
ટેલિફોન કોડ | ૯૧-૦૭૯ |
લોક સભા વિસ્તાર | અમદાવાદ |
શહેરી સત્તા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
પરિવહન
ફેરફાર કરો- અમદાવાદ રેલ્વે સ્ટેશન આંબાવાડીથી આશરે ૮ કિમી દૂર આવેલું છે.
- ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ બસ સ્ટેશન, ગીતા મંદિર આશરે ૫ કિમીના અંતરે આવેલું છે.
- સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આશરે ૧૫ કિમીના અંતરે છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Correspondent, dna (2012-04-11). "Quality of water under AMC scanner". DNA India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-09-10.
આ લેખ અમદાવાદ અંગેનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |