આનંદ બક્ષી
આનંદ બક્ષી (જુલાઇ ૨૧ ૧૯૩૦ – માર્ચ ૩૦ ૨૦૦૨), ભારતનાં પ્રસિધ્ધ કવિ અને ગીતકાર હતા.
આનંદ બક્ષી | |
---|---|
જન્મ | ૨૧ જુલાઇ ૧૯૩૦ રાવલપિંડી |
મૃત્યુ | ૩૦ માર્ચ ૨૦૦૨ મુંબઈ |
જીવન ચરીત્ર
ફેરફાર કરોઆનંદ બક્ષીનો જન્મ, હાલ પાકિસ્તાનનાં, રાવલપિંડીમાં થયો હતો. તેમનાં પૂર્વજો રાવલપિંડી નજીકનાં "કુરી" ના હતા, અને તેમનું મુળ કાશ્મીરમાં હતું. ૧૦ વર્ષની ઉંમરે તેઓનાં માતા,સુમિત્રાદેવી,નું અવસાન થયું. દેશનાં ભાગલા પછી બક્ષીનું કુટુંબ ઓક્ટોબર ૨,૧૯૪૭નાં હીજરત કરી અને ભારત આવ્યું, ત્યારે તેઓની ઉંમર ૧૭ વર્ષની હતી.
નવેમ્બર ૧૫ ૧૯૪૭માં તેઓ સિગ્નલ કોર (Corps of Signals) (સેનાનો સંદેશાવ્યવહાર વિભાગ)માં જોડાયા અને જબલપુરમાં તાલિમ લીધી. પછીથી તેઓએ 'ટેલિફોન ઓપરેટર' તરીકે નોકરી પણ કરી. મુંબઇ ચલચિત્ર ઉદ્યોગમાં સ્થાન મેળવવાની કોશિશમાં, તેમણે તેમનાં જીવનનાં દશ વર્ષ ભારતીય સેનામાં જોડાવા અને છુટા થવામાં ગાળ્યા. ખાલી સમયમાં તેઓ ગીતો લખતા અને મિત્રો સમક્ષ ગાતા પણ ખરા.
આનંદ બક્ષી 'બોલિવુડ'માં આમતો ગાયક કલાકાર તરીકે નામ કમાવા આવ્યા હતા, પરંતુ તેમને જબરજસ્ત સફળતા મળી ગીતકાર તરીકે. તેમને પહેલો મોકો ૧૯૫૬ માં મળ્યો,જ્યારે ભગવાન દાદા (Bhagwan Dada)એ તેમને બ્રિજ મોહન (Brij Mohan)ની ફિલ્મ "ભલા આદમી"નાં ચાર ગીત લખવા માટે કરારબદ્ધ કર્યા. ત્યાર બાદ તો તેઓએ ગીતકાર તરીકે એવું કાઠું કાઢ્યું કે સંપૂર્ણ જીવનમાં ૩૦૦ ઉપરાંત ચલચિત્રોમાં ગીતકાર તરીકે કામ આપ્યું.
સફળતા
ફેરફાર કરોઘણાં વર્ષો સુધી અને ઘણી ફિલ્મોમાં ગીતો લખ્યા પછી, તેમને કરી સફળતા ૧૯૬૭ માં, મીલન (Milan)માં મળી. આ સાથે, તેઓને ભારતીય ચલચિત્રોનાં નામાંકિત સંગીતકારો સાથે કામ કરવાની તક મળી. હરે રામા હરે ક્રિષ્ના (Hare Rama Hare Krishna)નાં "દમ મારો દમ" ગીતથી તેઓએ પોતાને બહુમુખી ગીતકાર તરીકે સ્થાપિત કર્યા (૧૯૭૨). આ પછી તેઓએ ઘણી ફિલ્મોમાં ઘણાં યાદગાર ગીતો આપ્યા, જેમાં બોબી (Bobby) અને અમરપ્રેમ (Amar Prem) (૧૯૭૧), શોલે (Sholay) (૧૯૭૫), અમિતાભ બચ્ચનની હમ (Hum) (૧૯૯૧), મોહરા (Mohra) (૧૯૯૪), દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (Dilwale Dulhania Le Jayenge) (૧૯૯૫), તાલ (Taal) (૧૯૯૯), મોહબ્બતે (Mohabbatein) (૨૦૦૦), ગદર:એક પ્રેમ કથા (Gadar: Ek Prem Katha) (૨૦૦૧), યાદે (Yaadein) (૨૦૦૧).
અવસાન
ફેરફાર કરોપાછલી જીંદગીમાં તેઓ,વધુ ધુમ્રપાનને કારણે, હ્ર્દય અને ફેફસાની બિમારીથી પિડાતા હતા. એપ્રિલ ૨૦૦૧માં, 'નાણાવટી હોસ્પિટલ' માં હ્રદયનાં નાના ઓપરેશન દરમિયાન તેમને જીવાણુઓનો ચેપ લાગ્યો. અંતે માર્ચ ૩૦ ૨૦૦૨માં, ૭૨ વર્ષની ઉંમરે તેઓનું હોસ્પિટલમાંજ તેઓનું અવસાન થયું.
આનંદ બક્ષીનાં લખેલા ગીત સાથેનું છેલ્લું ચલચિત્ર મહેબૂબા (Mehbooba)(૨૦૦૮) હતું.
નિર્માતાઓ સાથે સહયોગ
ફેરફાર કરોસુભાષ ઘાઈની ત્રીજી ફીલ્મ ગૌતમ ગોવિંદા(૧૯૭૯) પછી તેમના દ્વારા દિગ્દર્શિત દરેક ફીલ્મમાં ગીતકાર તરીકે આનંદ બક્ષી જ હતાં. સુભાષ ઘાઈની ૧૩ ફીલ્મોમાં આનંદ બક્ષીએ ગીતો આપ્યાં. ૨૦૦૩ની યાદેં તેમાંની છેલ્લી હતી. એક અન્ય દિગ્દર્શક જેમની માટે આનંદ બક્ષીએ ૧૯૯૦ન દશકમાં નિયમીત ગીતો લખ્યાં તે હતાં યશ ચોપરા. તેમના સહયોગમાં ચાંદની (૧૯૮૯) અને દિલ તો પાગલ હૈ (૧૯૯૭) જવા ચલચિત્રો આવ્યાં. બક્ષીએ યશ ચોપરાના દિગ્દર્શક/કથા લેખક/નિર્માતા પુત્ર આદિત્ય ચોપરા માટે પણ અને રવિ રાય માટે પણ ગીતો લખ્યાં
સન્માન
ફેરફાર કરોબક્ષીને ૪૦ ફીલ્મફેર એવોર્ડ નામાંકન મળ્યાં અને તેમાંથી શ્રેષ્ઠ ગીતકાર તરીકે નીચેના ગીત માટે ફીલ્મ ફેર એવોર્ડ મળ્યાં.
- આદમી મુસફીર હૈ - અર્પણ (૧૯૭૭)
- તેરે મેરેરે બીચ મેં - એક દુજે કે લિયે-(૧૯૮૧)
- તુઝે દેખા તો યે જાના સનમ- દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે (૧૯૯૫)
- ઈશ્ક બીના - તાલ (૧૯૯૯).
બક્ષીએ તેમના મોટા ભાગના ગીતો સંગીતકાર જોડી લક્ષ્મીકાંત-પ્યારેલાલ માટે લગ્ભગ ૨૫૦ ફીલ્મો માટે લખ્યાં. એક સંજોગ જ સમજો કે આ સંગીતકાર જોડીના દરેક ફીલ્મફેર એવોર્ડ પુરસ્કૃત ગીતના ગીતકાર તેમની પહેલો એવોર્ડ સિવાય આનંદ બક્ષી જ હતાં. તેમના પહેલા એવોર્ડ ફીલ્મ દોસ્તીના ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી હતાં. તેમણે સંગીતકાર રાહુલદેવ બર્મન માટે પણ ઘણાં ગીતો લખ્યાં જે ખૂબ હીટ થયાં.
તેમને ઘણાં રુબી ફીલ્મ એવોર્ડ, આશિર્વદ ફીલ્મ એવોર્ડ, સુષ્મા શર્મા અવોર્ડ સ્ક્રીન એવોર્ડ અને ઝી અને સ્ટારડસ્ટ હીરો હોંડા એવોર્ડ મળ્યાં
હાથી મેરે સાથી આ ફીલ્મ ના નફરતકી દુનિયા છોડકે પ્યાર કી દુનિયામેં આ ગીતમાટે તેમને SPCA દ્વારા એવોર્ડ મળ્યો.
અન્ય વાતો
ફેરફાર કરો- આનંદ બક્ષીએ આજના અમુક ફીલ્મી કલાકારોની પ્રથમ ફીલ્મોના ગીત લખ્યાં જેમાં સન્ની દેઉલ, જેકી શ્રોફ, કમાલ હાસન, ઋષી કપૂર, અમૃતા સિંઘ, શાહરૂખ ખાન, અક્ષય કુમાર આદિ શામિલ છે.
- તેમણે પિતા પુત્ર સંગીતકાર હોય એવી બે પેઢી સાથે કામ કર્યું જેમકે એસ ડી બર્મન અને આર ડી બર્મન ચિત્રગુપ્ત અને આનંદ- મિલિંદ કલ્યાણજી-આણંદજી અને વીજુ શાહ રોશન અને રાજેશ રોશન નદીમ-શ્રવણ અને સંજીવ દર્શન વિગેરે. તેમણે પિતા પુત્ર દિગ્દર્શક હોય એવી બે પેઢી સાથે પણ કામ કર્યું જેમ કે મનમોહન દેસાઈ અને કેતન દેસાઈ યશ ચોપરા અને આદિત્ય ચોપરા.
- તે અમુક ગાયકોના રેકોર્ડેડ પાર્શ્વ ગાયનના પ્રથમ ગીતકાર પણ હતાં જેમકે શૈલેન્દ્ર સિંઘ, ઉદિત નારયણન, કુમાર સાનુ, કવિતા કૃષ્ણમૂર્તિ અને એસ પી બાલસુબ્રમણ્યમ એમાના અમુક છે.
- ધર્મેંન્દ્ર, જીતેન્દ્ર, સન્ની દેઉલ, શશી કપૂર, સુનીલ દત્ત, અમિતાભ બચ્ચન, અનિલ કપુર, રાજેન્દ્ર કુમાર, અજય દેવગણ, રજેન્દ્ર કુમાર, શાહરુખ ખાન અને જુહી ચાવલા એ જ્યારે પોતાનું પ્રોડક્શન કંપની ચાલુ કરી ત્યારે પોતાની પસંદગી આનંદ બક્ષી પર ઉતારી.
- આનંદ બક્ષીની ગાયક બનવાનું સપનું આર ડી બર્મનના ચિત્રપટ શોલેમાં પુરું થયું જેમાં તેમણે કે ચાંદસા કોઈ ચહેરામાં કિશોરકુમાર, મન્ના ડે અને ભુપિંદર સાથે કવ્વાલી ગાઇ. અનુપમા ચોપરાની "શોલે- ધ મેકીંગ ઓફ ધ ક્લાસીક" માં કહેવાયું છે કે આ કવ્વાલીનું રેકોર્ડીંગ થયું પણ તેનું શૂટીંગ ન થયું કેમકે આ ફીલ્મ નિર્ધારીત ત્રણ કલાક કરતાં મોટી પહેલેથી જ થઈ ગઈ હતી. આથી બક્ષી હતાશ થઈ ગયાં. કદાચ જો આ કવ્વાલી રખાઈ હોત તો આનંદ બક્ષી એક ગાયક તરીકે પણ ઉભરી અવ્યાં હોત.
સંગીત સંગીતકારો સાથે હિન્દી ફિલ્મોમાં આનંદ બક્ષી એસોસિયેશન: (ફિલ્મો સંખ્યા)
લક્ષ્મીકાંત અને પ્યારેલાલ સાથે 302 ફિલ્મો.
આર ડી બર્મન સાથે 99 ફિલ્મો.
કલ્યાણજી અને આણંદજી સાથે 32 ફિલ્મો.
અનુ મલિક સાથે 26 ફિલ્મો.
રાજેશ રોશન સાથે 17 ફિલ્મો.
એસ ડી બર્મન સાથે 13 ફિલ્મો.
આણંદ અને મિલિંદ સાથે 8 ફિલ્મો.
રોશન સાબ સાથે 7 ફિલ્મો.
જતીન અને લલિત સાથે 7 ફિલ્મો.
એસ મોહિન્દર સાથે 7 ફિલ્મો.
ભાપી લહેરી સાથે 7 ફિલ્મો.
વિજુ શાહ સાથે 7 ફિલ્મો.
એન દત્તા સાથે 6 ફિલ્મો.
શિવ અને હરિ સાથે 5 ફિલ્મો.
ઉત્તમ સિંહ સાથે 8 ફિલ્મો.
એક આર રહેમાન સાથે 3 ફિલ્મો.
રવિન્દ્ર જૈન સાથે 3.
ઉષા ખન્ના સાથે 3.
એસ ડી બાતિશ સાથે 3.
ચિત્રાંગુપ્ત સાથે 2.
સી રામચંદ્ર સાથે 2.
અનિલ બિશ્વાસ સાથે 2.
શાર્દુલ કતરા સાથે 2.
એમ એમ . સાથે 2 કરીમ.
નિખિલ કામથ અને વિનય તિવારી સાથે 3.
નદીમ અને શ્રવણ સાથે 2.
દર્શન રાઠોડ અને સંજીવ રાઠોડ (સંજીવ દર્શન) સાથે 2.
આનંદ રાજ આનંદ સાથે 3.
દત્તા રામ સાથે 2. (દત્તારામ )
અમર ઉત્પલ સાથે 2
શંકર અને જયકિશન સાથે 1.
નૌશાદ સાથે 1.
વિશાલ ભારદ્વાજ સાથે 1.
ઈસ્માઈલ દરબાર સાથે 1.
રાહુલ શર્મા સાથે 1.
નુસરત ફતેહ અલી ખાન સાથે 1.
સાજિદ અલી સાથે 1.
સુખવિન્દર સિંહ સાથે 1.
સલિલ ચૌધરી સાથે 1.
નિસાર બાઝમી સાથે 1.
બી એન બાલી સાથે 1.
રવિ સાથે 1.
બુલો સી રાની સાથે 1.
લચિરં સાથે 1.
વસંત દેસાઈ સાથે 1.
રાજુ સિંહ સાથે 1.
જી એસ કોહલીએ 1.
એસ એન ત્રિપાઠી સાથે 1.
ડાંસીંઘ સાથે 1.
કિશોર કુમાર સાથે 1.
તલત અઝીઝ સાથે 1.
સાજિદ અને વાજિદ સાથે 1.
સુરેન્દ્ર સિંહ સોઢી સાથે 1.
અંજન બિસ્વાસ સાથે 1.
આદેશ શ્રીવાસ્તવ સાથે 1. (પ્રકાશિત નથી)
નીરજ વોરા અને ઉતંક વોરા સાથે 1
અદનાન સામી સાથે 1. (પ્રકાશિત)
અમજદ અલી ખાન સાથે 1 (પ્રકાશિત નથી)
મેકકોય તયનેર સાથે 1
ફિલ્મોગ્રાફી [ફેરફાર કરો]
1950 [ફેરફાર કરો]
સેન્સરશિપ વર્ષ ફિલ્મ બૅનર નિર્માતા સંગીત રચયિતા સંગીત કંપની નોંધો
1957 શેર ઇ બગદાદમાં હિન્દ ચિત્રો જીમી ac / સારેગામા
1957 સિલ્વરટચ રાજા લોકો ચિત્રો સુદીપ્ત એચ આમ વી / સારેગામા
1958 ભલા આદમી યુનિટી ફિલ્મ્સ નિસાર બાઝમી એચ એમ વી / સારેગામા 9.11.1956 પર 1 લી ગીત રેકોર્ડ
1958 હમ ભી કુછ કામ નહીં ફિલ્મીસ્તાન પ્રા. લિમિટેડ એસ ડી બાતિશ એચ એમ વી / સારેગામા
1958 મિસ તૂફાન મેલ લોકો ચિત્રો રોબિન ચેટર્જી (રોબિન ચેટર્જી?)
1958 પહલા પહલા પ્યાર નેશનલ સિને કોર્પ બી એન . બાલી એચ એમ વી / સારેગામા
1958 સૂર્ય લે હસિના ફિલ્મીસ્તાન પ્રા. એસ મોહિન્દર એચ એમ વી / સારેગામા
1959 એર મેઇલ લોકો ચિત્રો શાર્દુલ કતરા એચ એમ વી / સારેગામા
1959 સીઆઇડી ગર્લ શાંતિનિકેતન ફિલ્મ્સ રોશન એચ એમ વી / સારેગામા
1959 એક અરમાન મેરા ફિલ્મીસ્તાન પ્રા એસ ડી બાતિશ એચ એમ વી / સારેગામા
1959 ખુબસુરત ધોખા ફિલ્મીસ્તાન પ્રા એસ મોહિન્દર એચ એમ વી / સારેગામા
1959 લાલ નિશાન દીપક ફિલ્મ્સ નિર્મલ કુમાર (એસ ડી બાતિશ ) એચ એમ વી / સારેગામા
1959 લેડી ચાલી રેખા ચિત્રા શાર્દુલ કતરા એચ એમ વી/ સારેગામા
1959 મૈને જીના સીખ લિયા ફિલ્મીસ્તાન પ્રા રોશન એચ એમ વી / સારેગામા
1960 [ફેરફાર કરો]
સેન્સરશિપ વર્ષ ફિલ્મ બૅનર નિર્માતા સંગીત રચયિતા સંગીત કંપની નોંધો
1960 જાસુસ
1960 લકી સંખ્યા મનમોહન ફિલ્મ્સ અનિલ બિસ્વાસ
1960 મેહલો કે ખ્વાબ મધુબાલા લિમિટેડ એસ મોહિન્દર એચ એમ વી / સારેગામા
1960 નખરેવાલી સિને આર્ટસ નિર્મલ કુમાર એચ એમ વી / સારેગામા
1960 રીટર્ન શ્રી સુપરમેન મનમોહન ફિલ્મો અનિલ બિસ્વાસ એચ એમ વી / સારેગામા
1960 ઝમીન કે તારે ચંદ્ર ચલચિત્રો એસ મોહિન્દર એચ એમ વી / સારેગામા
1961 રઝીયા સુલતાના ફિલ્મ ભારત લાંચીરામ એચ એમ વી / સારેગામા
1961 વોરન્ટ શાંતિનિકેતન ફિલ્મ્સ રોશન એચ એમ વી / સારેગામા
1962 બાકે સાવરિયા કવીએસ પ્રોડક્શન્સ એસ મોહિન્દર એચ એમ વી / સારેગામા
1962 કાલા સમુન્દર દીપક ચિત્રા એન દત્તા એચ એમ વી / સારેગામા
1962 પ્રતિસાદ તાજેતરની સુધારાઓ અમારો લાગી મેરે હાથ પ્રસિદ્ધિ કલ્યાણજી આનંદજી એચ એમ વી/ સારેગામા
1962 પરદેસી ધોળા પેઓન આર્ટસ ઉત્પાદન પંજાબી ફિલ્મ
1962 રિપોર્ટર રાજુ વાડિયા બ્રોસ એસ મોહિન્દર એચ એમ વી / સારેગામા
1962 વાલા ક્યા બાત હૈ નીતિએ ચિત્રો રોશન એચ એમ વી / સારેગામા
1963 કોમર્શિયલ પાયલટ અધિકારી દીપક જ્યોતિ રોશન એચ એંમ વી / સારેગામા
1963 રજા બોમ્બે ઉચ્ચાયા એન દત્તા એચ એંમ વી / સારેગામા
1963 જબ સે તુમ્હે દેખા હૈ અમર છાયા દત્તા રામ (દતારામ ) એચ એંમ વી / સારેગામા
1963 ફૂલ ઝેર અંગારે
1963 રાજા મુકુલ ચિત્રો એસ એન ત્રિપાઠી એચ એંમ વી / સારેગામા
1963 સુનેહરી નાગિન એવરેસ્ટ ફિલ્મ્સ કલ્યાણજી આનંદજી એચ એંમ વી/ સારેગામા
1963 યુવા ટેક્નિશિયન એકમ બારીયા ફિલ્મ્સ ?? કલ્યાણજી આનંદજી એચ એંમ વી / સારેગામા
1963 ઝરખ ખાન શાંતિનિકેતન ફિલ્મ્સ એસ મોહિન્દર એચ એંમ વી / સારેગામા
1964 આવારા બાદલ અમર જ્યોત ફિલ્મ્સ ઉષા ખન્ના એચ એમ વી / સારેગામા
1964 બાદશાહ નવકાલા નિકેતન પ્રાઇવેટ લિમિટેડ એન દત્તા એચ એમ વી / સારેગામા
1964 દુ્લ્હા દુલ્હન નગીના ફિલ્મ્સ કલ્યાણજી આનંદજી એચ એમ વી / સારેગામા
1964 હર્ક્યુલસ વોહરા બ્રોસ એન દત્તા એચ એમ વી / સારેગામા
1964 મજબૂર ડિલક્સ ફિલ્મ્સ (હન્ના ડિલક્સ?) કલ્યાણજી આનંદજી એચ એમ વી / સારેગામા
બોમ્બે ઠક્કર ફિલ્મ્સ 1964 શ્રી એક્સ લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1964 યાદે સુનિલ દત્ત વસંત દેસાઈ એચ એમ વી / સારેગામા
1965 આધી રાત કે બાદ ફિલ્મ ટોન ચિત્રગુપ્ત એચ / સારેગામા
1965 બોક્સર સુદર્શન ચિત્રા લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1965 હિમાલયા કી ભગવાન મેં શ્રી પ્રકાશ ચિત્રો કલ્યાણ એચ એમ વી જી આનંદજી એચ એમ વી / સારેગામા
1965 હમ દીવાને યંગ ભારત મનોરંજન સી રામચંદ્ર એચ એમ વી / સારેગામા
1965 જબ જબ ફૂલ ખીલે પ્રસિદ્ધિ કલ્યાણજી આનંદજી એચ એમ વી / સારેગામા
1965 ખાકાન હીના ડિલક્સ એન દત્તા એચ એમ વી / સારેગામા
1965 લુટેરા શંકર ચલચિત્રો લક્ષ્મીકાંત પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1965 નમસ્તે જી ડી એમ ચલચિત્રો જી એસ કોહલી એચ એમ વી / સારેગામા
1965 શ્રીમાન ફનટૂસ એસ બી પ્રોડક્શન્સ લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1965 ટારઝન દિલ્હી અમર છાયા દત્તા રામ (દતારામ ) એચ એમ વી / સારેગામા માટે મ્યૂઝીક
1965તીસરા કૌન બિન્દુ કાલા મંદિર આર.ડી. બર્મન એચ એમ વી / સારેગામા
1966 આસરા સાત આર્ટસ ચિત્રો લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1966 આયે દિન બાહર કે ફિલ્મયુગ લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1966 છોટા ભાઈ ઓલિમ્પિક ચિત્રો લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1966 ડાકુ મંગલ સિંહ પીંકી ફિલ્મ્સ લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1966 દીવારડિલક્સ ફિલ્મો / ડી લક્સ ફિલ્મ્સ રોશન એચ એમ વી / સારેગામા
1966 જવાન મર્દ કેદાર લક્ષ્મી પ્રોડક્શન્સ એન દત્તા એચ એમ વી / સારેગામા
1966 લાંબેલ યંગ ભારત મનોરંજન સી રામચંદ્રએચ એમ વી / સારેગામા
1966 પતિ પટણી મુમતાઝ ફિલ્મ્સ આર.ડી. બર્મન એચ એમ વી / સારેગામા
1966 પ્રીત ના જાને રીત મુવી કલ્યાણજી આનંદજી એચ એમ વી / સારેગામા
1966 પ્રોફેસર X સ્વીટ ફિલ્મ્સ એસ મોહિન્દર એચ એમ વી / સારેગામા
1966 સો સાલ બાદ માનસરોવર ચિત્રો લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1966 સુનેહરે કદમ સરસ્વતી કાલામંદિર એસ મોહિન્દર એચ એમ વી / સારેગામા
1967 આમને સામને સાઇટ એન્ડ સાઉન્ડ ચલચિત્રો કલ્યાણજી આનંદજી એચ એમ વી / સારેગામા
1967 અનિતા રાજ ખોસલા ફિલ્મ્સ લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1967 ચંદન કા પાલના આરઝૂ ફિલ્મ્સ આર.ડી. બર્મન એચ એમ વી / સારેગામા
1967 ફર્ઝ વિજયલક્ષ્મી ચિત્રો લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1967 જલ ન્યૂ વર્લ્ડ ચિત્રો લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1967 મિલાન પ્રસાદ પ્રોડક્શન્સ લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1967 મિલાન કી રાત સંગીત ચલચિત્રો લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1967 લન્ડન કપૂર ફિલ્મ્સ નાઇટ લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1968 હૈ મેરા દિલ મનોહર ફિલ્મ્સ ઉષા ખન્ના એચ એમ વી / સારેગામા
1968 જુઆરી લોટસ પ્રોડક્શન્સ કલ્યાણજી આનંદજી એચ એમ વી / સારેગામા
1968 રાજા ઔર રુણક પ્રસાદ પ્રોડક્શન્સ લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1968 સ્પાય રોમ આદર્શલોક લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1968 તકદીર રાજશ્રી પ્રોડક્શન્સ પી એલ લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1968 ટીન બહુરાનીયા જેમીની પ્રોડક્શન્સ કલ્યાણજી આનંદજી એચ એમ વી / સારેગામા
1969 અંજના એમ્કે પ્રોડક્શન્સ લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1969 આરાધના શક્તિ ફિલ્મ્સ એસ ડી બર્મન એચ એમ વી / સારેગામા
1969 આયા સાવન ઝૂમ કેફિલ્મયુગ લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1969 શું ભાઈ ડિનામો આંતરરાષ્ટ્રીય લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1969 શું રાસ્તે રાજ ખોસલા ફિલ્મ્સ લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1969 હમ એક હૈ આર બી ફિલ્મ્સ ઉષા ખન્ના એચ એમ વી/ સારેગામા
1969 જીને કી રાહ પ્રસાદ પ્રોડક્શન્સ લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1969 જીગ્રી દોસ્ત વિજય લક્ષ્મી ચિત્રો લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1969 જ્યોતિ ચિત્રમિત્ર એસ ડી બર્મને એચ એમ વી / સારેગામા
1969 માધવી શ્રી ગણેશ પ્રસાદ ચલચિત્રો લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1969 મહેલ રૂપકલા ચિત્રો કલ્યાણજી આનંદજી એચ એમ વી / સારેગામા
1969 મેરા દોસ્ત માયા પ્રોડક્શન્સ લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1969 રાજા સાબ પ્રસિદ્ધિ કલ્યાણજી આનંદજી એચ એમ વી / સારેગામા
1969 સાજન ડિલક્સ ફિલ્મ્સ લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1969 શર્ત શંકર ચલચિત્રો લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1969 તમન્ના કે એસ ચિત્રો કલ્યાણજી આનંદજી એચ એમ વી / સારેગામા
1970 [ફેરફાર કરો]
સેન્સરશિપ વર્ષ ફિલ્મ બૅનર નિર્માતા સંગીત રચયિતા સંગીત કંપની નોંધો
1970 આન મિલો સજના ફિલમકુંજ બોમ્બે પ્રાઇવેટ લિમિટેડ લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1970 બચપન આત્મા આર્ટ્સ ફિલ્મો લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1970 દર્પણ બાલન ચલચિત્રો ભેગું લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1970 દેવી ઓલિમ્પિક ચિત્રો લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1970 ગીત સાગર આર્ટ ફિલ્મો કલ્યાણજી આનંદજી એચ એમ વી / સારેગામા
1970 હિમ્મત ભારતી આંતરરાષ્ટ્રીય લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1970 હમજોલી તિરૂપતિ ફિલ્મ્સ લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1970 ઇશ્ક પર જોર નહીં ટ્વિંકલ નક્ષત્ર સચિન દેવ બર્મન એચ એમ વી / સારેગામા
1970 જીવન મૃત્યુ રાજશ્રી પ્રોડક્શન્સ પી એલ લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1970 કાતિ પતંગ શક્તિ ફિલ્મ્સ રાહુલ દેવ બર્મન એચ એમ વી / સારેગામા
1970 ખિલોના પ્રસાદ પ્રોડક્શન્સ લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1970 મા ઔર મમતા સુચિત્રા કાલામંદિર લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી/ સારેગામા
1970 મસ્તાના સુચિત્રા લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1970 મેરે હુમસફર લાંબેલ ફિલ્મ્સ કલ્યાણજી આનંદજી એચ એમ વી / સારેગામા
1970 માય લવ અતુલ આર્ટસ દાનસીંઘ એચ એમ વી / સારેગામા
1970 પુષ્પાંજલિ કિશોર સાહુ પ્રોડક્શન્સ લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1970 શરાફત સાત આર્ટસ ચિત્રો લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી/ સારેગામા
1970 સુહાના સફર સેન્ચ્યુરી ફિલ્મ્સ લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1970 માં ધ ટ્રેન રોઝ ચલચિત્રો રાહુલ દેવ બર્મન એચ એમ વી / સારેગામા
1971 આપ હા ભાર આઈ એમ્કે પ્રોડક્શન્સ લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1971 અમર પ્રેમ શક્તિ ફિલ્મો રાહુલ દેવ બર્મન એચ એમ વી / સારેગામા
1971 બનફૂલ ફિલ્મ લેન્ડ્સ લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1971 ચાહત નવી ફિલ્મો કોર્પોરેશન લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1971 દુશ્મન સુચિત્રા લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1971 મળ્યાં હાથી મેરે સાથી દીવાર ફિલ્મ્સ લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1971 હરે રામ હરે કૃષ્ણ નવકેતન આંતરરાષ્ટ્રીય ફિલ્મો પી એલ રાહુલ દેવ બર્મન એચ એમ વી / સારેગામા
1971 હાસેનોન કા દેવતા મુકુલ એન્ટરપ્રાઈઝીસ લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1971 લાખોં મેં એક જેમિની પ્રોડક્શન્સ રાહુલ દેવ બર્મન એચ એમ વી / સારેગામા
1971 લગાન રાજેશ રોશનક જોડાયેલું લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1971 મુખ્ય સુંદર હૂં વી એમ પ્રોડક્શન્સ શંકર જયકિશન એચ એમ વી / સારેગામા
1971 મર્યાદા લલિત કલા મંદિર કલ્યાણજી આનંદજીએચ એમ વી / સારેગામા
1971 મેહબૂબ કિ મેહંદી રાહુલ થિયેટર્સ લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1971 મેરા ગાંવ મેરા દેશ ખોસલા એન્ટરપ્રાઈઝીસ લક્ષ્મીકાંત-પ્યારેલાલ પોલીડોર
1971 નયા જમાના પ્રમોદ ફિલ્મ્સ સચિન દેવ બર્મન એચ એમ વી / સારેગામા
1971 પરાયા ધન કિરણ પ્રોડક્શન્સ રાહુલ દેવ બર્મન એચ એમ વી / સારેગામા
1971 પ્યાર કી કહાની વિજયાલક્ષ્મી ચિત્રો રાહુલ દેવ બર્મન એચ એમ વી / સારેગામા
1971 સંજોગ જેમીની આર્ટસ પી એલ / જેમિની સ્ટુડિયોએ રાહુલ દેવ બર્મન એચ એમ વી / સારેગામા
1971 ઉપહાર રાજશ્રી પ્રોડક્શન્સ પી એલ લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી/ સારેગામા
1971 વો દિન યાદ કરો ન્યૂ સિને આંતરરાષ્ટ્રીય લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગા
1972 અનોખી પહેચાન અજય ચલચિત્રો પી એલ કલ્યાણજી આનંદજી એચ એમ વી / સારેગામા
1972 અનુરાગ શક્તિ ફિલ્મ્સ સચિન દેવ બર્મન એચ એમ વી / સારેગામા
1972 અપના દેશ ઓલિમ્પિક ફિલ્મ્સ રાહુલ દેવ બર્મન એચ એમ વી/ સારેગામા
1972 બુનિયાદ પ્રગતિ ચિત્રા આંતરરાષ્ટ્રીય લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1972 એક બેચારા એસ આર આંતરરાષ્ટ્રીય લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1972 ગોરા ઔર કાલા શંકર ચલચિત્રો લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1972 હાર જીત પૃથ્વી ચિત્રો લક્ષ્મીકાંત-પ્યારેલાલએચ એમ વી/ સારેગામા
1972 જવાની દિવાની રોઝ ચલચિત્રો રાહુલ દેવ બર્મન પોલીડોર
1972 જીત બાબુ ચલચિત્રો જોડાયેલું પી એલ લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1972 જોરૂ કા ગુલામ યુનાઇટેડ ચાર કલ્યાણજી આનંદજી એચ એમ વી / સારેગામા
1972 મોમી કી ગુડિયા એમ્કે ફિલ્મ્સ પી એલ લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1972 પિયા કા ઘર રાજશ્રી પ્રોડક્શન્સ પી એલ લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી/ સારેગામા
1972 રાજા જાની સાત આર્ટસ ચિત્રો લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1972 રાસ્તે કા પત્થર ખોસલા એન્ટરપ્રાઈઝીસ લક્ષ્મીકાંત-પ્યારેલાલ પોલીડોર
1972 રૂપ તેરા મસ્તાના સુચિત્રા કાલા મંદિર લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1972 સીતા ઔર ગીતા સિપ્પી ફિલ્મ્સ રાહુલ દેવ બર્મન એચ એમ વી / સારેગામા
1972 શાદી કે બાદ રવિ શંકર ફિલ્મ્સ લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1972 સુબહ-ઓ-શ્યામ શ્રી ગણેશ પ્રસાદ ચલચિત્રો લક્ષ્મીકાંત-પ્યારેલાલ એચ એમ વી / સારેગામા
1972 યે ગુલિસ્તાં હમારા ગુરુદત્ત ફિલ્મ્સ ભેગું સચિન દેવ બર્મન એચ એમ વી / સારેગામા
1972 ઝમીન આસમાન એ વી ફિલ્મ્સ કિશોર કુમાર એચ એમ વી / સારેગામા
1972 જીંદગી જીંદગી જ્હોન ચિત્રો સચિન દેવ બર્મન એચ એમ વી/ સારેગામા
1972 સ્વીટ હાર્ટ સૂરજ પ્રકાશ કલ્યાણજી આનંદજી ગીત-કોઈ કોઈ આદમી દિવાના હોતા હૈ જાહેર કરેલ ફિલ્મ
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- આનંદ બક્ષી, ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ પર
- ફિલ્મફેર પુરસ્કારો સંગ્રહિત ૨૦૧૨-૦૭-૦૮ ના રોજ archive.today
- સ્ક્રીન ઇન્ડીયા સંગ્રહિત ૨૦૦૮-૧૦-૦૭ ના રોજ વેબેક મશિન