ઈસ્માઇલ પહેલા
ઇસ્માઇલ પહેલા (ફારસી: اسماعیل, જુલાઇ ૧૭, ૧૪૮૭ – મે ૨૩, ૧૫૨૪), જેઓ શાહ એસ્માઇલ પહેલા (شاه اسماعیل) તરીકે પણ ઓળખાય છે, ઈરાનના સફવી રાજવંશના સ્થાપક અને ૧૫૦૧થી મે ૨૩, ૧૫૨૪ સુધી તેમનું શાસનકાળ રહ્યું. તેઓ ઈરાનના ઇતિહાસનાં સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિત્વોમાંનાં એક છે — ૧૫૦૧માં તેમના રાજ્યારોહણ પહેલાં, ઈરાન પર અરબ ખલીફો, તુર્ક સુલતાનો અને મોંગોલ ખાનોનું શાસન સહ્યું.
શાહ ઈસ્માઇલ પહેલા شاه اسماعیل بیرینجی شاه اسماعیل | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
આલાહઝરત શહેનશાહ-એ-ઈરાન પાદિશાહ-એ-ઈરાન | |||||||||
ઈસ્માઇલ પહેલાની તસ્વીર | |||||||||
ઈરાનના શહેનશાહ | |||||||||
શાસન | 1501 – 23 મે 1524 | ||||||||
અનુગામી | તહેમાસ્બ પહેલા | ||||||||
સફવી વજીરોની યાદી | યાદી જુઓ
| ||||||||
જન્મ | અર્દાબિલ, અઘ કોયનુલુ | 17 July 1487||||||||
મૃત્યુ | 23 May 1524 તબરેઝ નજીક, સફવી સામ્રાજ્ય | (ઉંમર 36)||||||||
અંતિમ સંસ્કાર | અર્દાબિલ | ||||||||
જીવનસાથી | બેહરુઝા ખાનુમ તાજલુ ખાનુમ | ||||||||
| |||||||||
રાજવંશ | સફવી રાજવંશ | ||||||||
પિતા | શેખ હૈદર | ||||||||
માતા | હલીમા બેગમ | ||||||||
ધર્મ | શીયા ઇસ્લામ |
ઈસ્માઇલ પહેલા દ્વારા સ્થાપિત આ રાજવંશનું શાસન સદીઓ સુધી રહ્યું છે, તેનાં ચરમ પર આ દુનિયાનાં સૌથી શક્તિશાળી રાજવંશોમાંનો એક હતો. તે સમયનાં સામ્રાજ્યમાં અઝેરબીજાન, આર્મેનિયા, જ્યોર્જીયા, ઉત્તર કાકેશસ, ઈરાક, કુવૈત, અફઘાનિસ્તાન, સિરિયા, તુર્કસ્તાન, પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાનના મોટા ભાગોનો સમાવેશ થાય છે.[૧][૨][૩][૪]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Helen Chapin Metz. Iran, a Country study. 1989. University of Michigan, p. 313.
- ↑ Emory C. Bogle. Islam: Origin and Belief. University of Texas Press. 1989, p. 145.
- ↑ Stanford Jay Shaw. History of the Ottoman Empire. Cambridge University Press. 1977, p. 77.
- ↑ Andrew J. Newman, Safavid Iran: Rebirth of a Persian Empire, IB Tauris (March 30, 2006).