ઉકાઈ સોનગઢ રેલ્વે સ્ટેશન
ઉકાઈ સોનગઢ રેલ્વે સ્ટેશન એ ભારતના ગુજરાત રાજ્યના તાપી જિલ્લામાં આવેલું મહત્વનું રેલ્વે સ્ટેશન છે. તે ભારતીય રેલ્વેના પશ્ચિમ રેલ્વે ઝોનના મુંબઈ WR રેલ્વે વિભાગ હેઠળ છે. ઉકાઈ સોનગઢ રેલ્વે સ્ટેશન વ્યારા રેલ્વે સ્ટેશનથી ૧૮ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. તે સોનગઢ અને ઉકાઇ નગર ખાતે સેવામાં કાર્યરત છે. આ સ્ટેશન ભારતીય રેલ્વેની ઉધના - જલગાંવ મુખ્ય લાઇન પર સ્થિત છે.[૧] [૨] [૩]
ઉકાઈ સોનગઢ રેલ્વે સ્ટેશન | |
---|---|
ભારતીય રેલ્વે સ્ટેશન | |
સામાન્ય માહિતી | |
સ્થાન | સોનગઢ, તાપી જિલ્લો India |
અક્ષાંશ-રેખાંશ | 21°09′04″N 73°33′33″E / 21.150995°N 73.559242°E |
ઊંચાઇ | 144 metres (472 ft) |
માલિક | ભારત સરકાર : રેલ્વે મંત્રાલય |
સંચાલક | પશ્ચિમ રેલ્વે |
લાઇન | ઉધના–જલગાંવ લાઈન |
પ્લેટફોર્મ | ૩ |
પાટાઓ | ૩ |
બાંધકામ | |
બાંધકામ પ્રકાર | સામાન્ય |
પાર્કિંગ | પ્રાપ્ય |
અન્ય માહિતી | |
સ્થિતિ | કાર્યરત |
સ્ટેશન કોડ | USD |
વિસ્તાર | પશ્ચિમ રેલ્વે |
વિભાગ | મુંબઈ વિભાગ |
ઈતિહાસ | |
વીજળીકરણ | હા |
સ્થાન | |
આ સ્ટેશન દરિયાઈ સપાટીથી ૧૪૪ મીટર ઉપર આવેલું છે અને અહીં બે પ્લેટફોર્મ છે. ૨૦૧૬ના વર્ષ સુધીમાં, આ સ્ટેશન પર ઇલેક્ટ્રિફાઇડ ડબલ બ્રોડ-ગેજ રેલ્વે લાઇન અસ્તિત્વમાં છે. પેસેન્જર, મેમુ ટ્રેનો અહીં રોકાય છે.
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ "Ukai Songadh/USD". India Rail Info.
- ↑ "USD:Passenger Amenities Details As on : 31/03/2018 Division : Mumbai". Raildrishti. મૂળ માંથી 2021-09-20 પર સંગ્રહિત. મેળવેલ 2022-04-24.
- ↑ "રજૂઆત:ઉકાઈ-સોનગઢ રેલવે સ્ટેશન પર એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ આપવા જીએમને રજૂઆત". Divyabhaskar.