ઉમરગામ

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ઉમરગામ ભારત દેશમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનું નગર અને મુખ્ય મથક છે. એક બાજુ દમણગંગા નદી અને એક બાજુ દરિયાકિનારો ધરાવતું ઉમરગામ રમણીય છે. અહીં રામાયણ ટી.વી. સિરિયલનું નિર્માણ સાગર સ્ટૂડીયો (નિર્માતા રામાનંદ સાગરનો સ્ટૂડીયો) ખાતે થયું હતું.

ઉમરગામ
—  ગામ  —

ઉમરગામનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°10′26″N 72°45′50″E / 20.173812°N 72.763966°E / 20.173812; 72.763966
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વલસાડ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)