એસ. પી. બાલાસુબ્રમણ્યમ

ભારતીય પ્લેબેક ગાયક,સંગીત ડિરેક્ટર,એક્ટર,ડબિંગ કલાકાર અને ફિલ્મ નિર્માતા

શ્રીપતિ પંડિતરાધ્યુલા બાલાસુબ્રમણ્યમ (તેલુગુ: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం; અંગ્રેજી: Sripathi psittacula balasubramaniam; (૪ જૂન ૧૯૪૬ – ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૦) એ ભારતીય પાર્શ્ચ ગાયક, અભિનેતા, સંગીત દિગ્દર્શક, ગાયક અને ફિલ્મ નિર્માતા હતા. તેમણે તેલુગુ, તમિલ, કન્નડ અને હિન્દી એમ ચાર જુદી જુદી ભાષાઓમાં તેમની કૃતિઓ માટે શ્રેષ્ઠ પુરુષ પાર્શ્વ ગાયક માટે છ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા ૨૫ વાર તેલુગુ સિનેમા માટેનો નન્દી પુરસ્કાર ઉપરાંત કર્ણાટક અને તમિલનાડુના અન્ય રાજ્ય પુરસ્કારો મેળવ્યા છે. ૨૦૧૨માં તેમને ભારતીય સિનેમામાં યોગદાન બદલ રાજ્ય એનટીઆર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. ૨૦૧૬માં તેમને સિલ્વર પીકોક મેડલથી ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રી (૨૦૦૧), પદ્મભૂષણ (૨૦૧૧) અને પદ્મ વિભૂષણ (મરણોપરાંત) (૨૦૨૧)થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

એસ. પી. બાલાસુબ્રમણ્યમ
પાર્શ્વ માહિતી
મૃત્યુ25 September 2020(2020-09-25) (ઉંમર 74)
ચેન્નાઈ, તમિલનાડુ, ભારત
શૈલીહિંદી ગીત, તેલુગુ ગીત
વ્યવસાયોગાયક, અભિનેતા, સંગીત નિર્દેશક, નિર્માતા
સક્રિય વર્ષો૧૯૬૫થી હાલ

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Wish singer SPB on his birthday today". The Times of India. ૪ જૂન ૨૦૧૩. મૂળ માંથી 2014-01-02 પર સંગ્રહિત. મેળવેલ ૧ જાન્યુઆરી ૨૦૧૪.
  2. "IndiaGlitz - Happy birthday to Balu - Hollywood Movie News".
  3. "The Maestro Comes to Town". મૂળ માંથી 2016-09-16 પર સંગ્રહિત. મેળવેલ 2017-04-13.
  4. "Dr.S.P.Balu's News".

બાહ્ય કડીઓ

ફેરફાર કરો