ઓક્ટોબર ૧૬
તારીખ
૧૬ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૮૯મો (લિપ વર્ષ દરમ્યાન ૨૯૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૭૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૯૦૫ - બંગાળના ભાગલા
જન્મ
ફેરફાર કરો- ૧૮૮૨ – અવિનાશચંદ્ર ભટ્ટાચાર્ય, ભારતીય સ્વતંત્રતા ચળવળના એક ઉદ્દામવાદી ભારતીય રાષ્ટ્રવાદી (અ. ૧૯૬૩)
- ૧૯૭૫ - જેક્સ કાલીસ, દક્ષિણ આફ્રિકન ક્રિકેટ ખેલાડી.
અવસાન
ફેરફાર કરોતહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૨-૦૮-૧૪ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર October 16 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.