મુખ્ય મેનુ ખોલો

૬ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૧૮મો (લિપ વર્ષ દરમ્યાન ૨૧૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૪૭ દિવસ બાકી રહે છે.

અનુક્રમણિકા

મહત્વની ઘટનાઓફેરફાર કરો

  • ૧૮૯૦ – ન્યુયોર્કની 'ઔબર્ન જેલ'માં, હત્યાનો ગુનેગાર, 'વિલિયમ કેમ્મ્લર', વિદ્યુત ખુરશી દ્વારા મૃત્યુદંડ પામનાર પ્રથમ માનવી બન્યો.
  • ૧૯૨૬ – હેરી હુડિની (જાદુગર)એ તેમનાં મહાન કૌશલ્યનું પ્રદર્શન કર્યું, તેમણે ચુસ્ત રીતે બંધ, પાણીથી ભરેલ ટાંકીમાં ૯૧ મિનિટ વિતાવ્યા બાદ તેમાંથી છુટવામાં સફળ થયો.
  • ૧૯૪૫ – દ્વિતિય વિશ્વયુદ્ધ: અમેરિકન બી-૨૯ બોમ્બર વિમાન "એનોલા ગે" એ "લિટલ બોય" નામનો અણુબોંબ ફેંકતા, જાપાનનું હિરોશિમા શહેર છિન્નભિન્ન થઇ ગયું. આશરે ૭૦,૦૦૦ લોકોતો તુરંતજ મોત પામ્યા, અને લાખો લોકો ત્યાર પછી વર્ષો સુધી અણુબોંબને કારણે ઉદભવેલ તાપ અને વિકિરણોની ઝેરી અસરને કારણે રિબાઇ રિબાઇને મર્યા.
  • ૧૯૯૧ – 'ટિમ બર્નર્સ-લી'એ "વર્લ્ડ વાઇડ વેબનો વિચાર વર્ણવતી ફાઇલ જાહેર કરી. 'WWW'એ ઇન્ટરનેટ સેવાઓમાં, જાહેર જનતાનાં લાભાર્થે, પ્રવેશ કર્યો.
  • ૧૯૯૬ – નાસાએ જાહેર કર્યું કે "ALH 84001" નામની ઉલ્કા, જે મંગળમાંથી છુટી પડી હોવાનું મનાતું, પ્રાથમિક જીવનનાં પુરાવાઓ ધરાવે છે.

જન્મફેરફાર કરો

અવસાનફેરફાર કરો

તહેવારો અને ઉજવણીઓફેરફાર કરો

બાહ્ય કડીઓફેરફાર કરો