કાંટાવાળી ખડ ફુત્કી (અંગ્રેજી: Bristled Grassbird, Bristled Grass Warbler), (Chaetornis striata) એ નાનું ચકલીના કદનું પક્ષી છે. આ પક્ષી ભારતીય ઉપખંડમાં, ભારત, પાકિસ્તાન અને નેપાળમાં જોવા મળે છે. આ જીવાતભક્ષી પક્ષી ઊંચા ઘાંટા ઘાસનાં મેદાનો, ક્યારેક કળણવાળી જગ્યાઓ, માનવ પ્રવૃત્તિઓથી ઘેરાયેલી તેની વસાહતો આસપાસ ભરાઈ રહેલું, સંતાતું ફરતું, જોવા મળે છે.

કાંટાવાળી ખડ ફુત્કી
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Passeriformes
Family: Locustellidae
Genus: ''Chaetornis''
G.R. Gray, 1848
Species: ''C. striata''
દ્વિનામી નામ
Chaetornis striata
(Jerdon, 1841)[]
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ
  • Dasyornis colluriceps Blyth, 1842
  • Dasyornis locustelloides Blyth, 1842
  • Megalurus striatus Jerdon, 1841[]
પરિમાણો
[][]
લંબાઈ   160–170 mm (6.3–6.7 in)
  145–155 mm (5.7–6.1 in)
શિરોબિંદુ 12 mm (0.47 in)
પાંખ 80–92 mm (3.1–3.6 in)
પૂંછડી   84–90 mm (3.3–3.5 in)
  72–82 mm (2.8–3.2 in)
માથું   35–37 mm (1.4–1.5 in)
  35 mm (1.4 in)
ધડ 100–200 mm (3.9–7.9 in)

સંદર્ભો

ફેરફાર કરો
  1. BirdLife International (2012). "Chaetornis striata". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)
  2. Dickinson, E.C.; Bruce, M.; Gregory, S.; Peterson, A.P.; Pittie, A. (2004). "The dating of names proposed in the first Supplement to Thomas Jerdon's Catalogue of the birds of the peninsula of India". The Bulletin of Zoological Nomenclature. 61: 214–221.
  3. Jerdon, T.C. (1863). The Birds of India. Volume 2. Part 1. Calcutta: Military Orphan Press. પૃષ્ઠ 72–73.
  4. Ali, S.; Ripley, S. D. (1997). Handbook of the Birds of India and Pakistan. volume 8 (2 આવૃત્તિ). New Delhi: Oxford University Press. પૃષ્ઠ 93–94.
  5. Rasmussen, P.C.; Anderton, J.C. (2005). Birds of South Asia. Volume 2. પૃષ્ઠ 515–516.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો