કામરેજ તાલુકો
ગુજરાતના સુરત જિલ્લાનો તાલુકો
કામરેજ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાનો મહત્વનો તાલુકો છે. કામરેજ આ તાલુકાનું મુખ્ય મથક છે.
કામરેજ તાલુકો | |
— તાલુકો — | |
અક્ષાંશ-રેખાંશ | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરત |
મુખ્ય મથક | કામરેજ |
વસ્તી | ૧,૮૪,૫૫૪[૧] (૨૦૧૧) |
લિંગ પ્રમાણ | ૮૯૭ ♂/♀ |
સાક્ષરતા | ૭૮.૯૨% |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
કામરેજ તાલુકામાં આવેલાં ગામો
ફેરફાર કરો
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Villages and Towns in Kamrej Taluka of Surat, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૧૭ મે ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- કામરેજ તાલુકા પંચાયતનું જાળસ્થળ સંગ્રહિત ૨૦૧૩-૦૧-૧૧ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |