તમિલનાડુ (તમિલ: தமிழ் நாடு) દક્ષિણ-ભારતના ચાર રાજ્યોમાંનું એક રાજ્ય છે. તમિલનાડુ ભારત દેશનું બીજું સૌથી વધુ ઔદ્યોગિકૃત રાજ્ય છે. તેનું પાટનગર ચેન્નઈ ભારતનું ચોથું સૌથી મોટું શહેર છે.

ભારતમાં તમિલનાડુનું સ્થાન
ભારતમાં તમિલનાડુનું સ્થાન

તમિલનાડુ રાજ્યના જિલ્લાઓ ફેરફાર કરો

 
તમિલનાડુના જિલ્લાઓ
કોડ જિલ્લો મુખ્યમથક વસ્તી (૨૦૦૧) વિસ્તાર (કિમી²) ગીચતા (/કિમી²) અધિકૃત વેબસાઇટ
AY અરિયાલુર અરિયાલુર ૬૯૮,૦૦૦ ૩,૨૦૮ ૩૨૨ http://municipality.tn.gov.in/Ariyalur/ સંગ્રહિત ૨૦૦૯-૧૧-૦૨ ના રોજ વેબેક મશિન
CH ચેન્નઈ ચેન્નઈ ૪,૨૧૬,૨૬૮ ૧૭૪ ૨૪,૨૩૧ http://www.chennai.tn.nic.in/ સંગ્રહિત ૨૦૧૧-૦૪-૨૯ ના રોજ વેબેક મશિન
CO કોઇમ્બતુર કોઇમ્બતુર ૪,૨૨૪,૧૦૭ ૭,૪૬૯ ૫૬૬ http://www.coimbatore.tn.nic.in/ સંગ્રહિત ૨૦૦૫-૦૮-૩૦ ના રોજ વેબેક મશિન
CU કડ્ડલોર કડ્ડલોર ૨,૨૮૦,૫૩૦ ૩,૯૯૯ ૫૭૦ http://www.cuddalore.tn.nic.in/ સંગ્રહિત ૨૦૦૬-૦૨-૦૧ ના રોજ વેબેક મશિન
DH ધર્મપુરી ધર્મપુરી ૨,૮૩૩,૨૫૨ ૯,૬૨૨ ૨૯૪ http://www.dharmapuri.tn.nic.in/ સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૧ ના રોજ વેબેક મશિન
DI દિંડીગુલ દિંડીગુલ ૧,૯૧૮,૯૬૦ ૬,૦૫૮ ૩૧૭ http://www.dindigul.tn.nic.in/ સંગ્રહિત ૨૦૧૮-૧૨-૨૫ ના રોજ વેબેક મશિન
ER ઇરોડ ઇરોડ ૨,૫૭૪,૦૬૭ ૮,૨૦૯ ૩૧૪ http://erode.nic.in/
KC કાંચીપુરમ કાંચીપુરમ ૨,૮૬૯,૯૨૦ ૪,૪૩૩ ૬૪૭ http://www.kanchi.tn.nic.in/ સંગ્રહિત ૨૦૧૭-૦૯-૦૮ ના રોજ વેબેક મશિન
KK કન્યાકુમારી નાગરકોઇલ ૧,૬૬૯,૭૬૩ ૧,૬૮૫ ૯૯૧ http://www.kanyakumari.tn.nic.in/ સંગ્રહિત ૨૦૨૧-૦૧-૨૫ ના રોજ વેબેક મશિન
KR કરુર કરુર ૯૩૩,૭૯૧ ૨,૮૯૬ ૩૨૨ http://karur.nic.in/
MA મદુરાઇ મદુરાઇ ૨,૫૬૨,૨૭૯ ૩,૬૭૬ ૬૯૭ http://www.madurai.tn.nic.in/ સંગ્રહિત ૨૦૧૯-૦૩-૨૧ ના રોજ વેબેક મશિન
NG નાગપટ્ટીનમ નાગપટ્ટીનમ ૧,૪૮૭,૦૫૫ ૨,૭૧૬ ૫૪૮ http://www.nagapattinam.tn.nic.in/
NI નિલગિરી ઉદગમંડલમ ૭૬૪,૮૨૬ ૨,૫૪૯ ૩૦૦ http://nilgiris.nic.in/
NM નમક્કલ નમક્કલ ૧,૪૯૫,૬૬૧ ૩,૪૨૯ ૪૩૬ http://namakkal.nic.in/
PE પેરામ્બલુર પેરામ્બલુર ૪૮૬,૯૭૧ ૧,૭૫૨ ૨૭૮ http://www.perambalur.tn.nic.in/ સંગ્રહિત ૨૦૦૬-૦૮-૧૩ ના રોજ વેબેક મશિન
PU પુદક્કટ્ટૈ પુદક્કટ્ટૈ ૧,૪૫૨,૨૬૯ ૪,૬૫૧ ૩૧૨ http://pudukkottai.nic.in/
RA રામનાથપુરમ રામનાથપુરમ ૧,૧૮૩,૩૨૧ ૪,૧૨૩ ૨૮૭ http://ramanathapuram.nic.in/
SA સેલમ સેલમ ૨,૯૯૨,૭૫૪ ૫,૨૨૦ ૫૭૩ http://salem.nic.in/
SI શિવગંગાઇ શિવગંગાઇ ૧,૧૫૦,૭૫૩ ૪,૦૮૬ ૨૮૨ http://sivaganga.nic.in/
TP તિરુપ્પુર તિરુપ્પુર ૧૯,૧૭,૦૩૩ ૫,૧૦૬ ૩૭૫ http://tiruppurcorp.tn.gov.in/ સંગ્રહિત ૨૦૦૯-૦૨-૧૨ ના રોજ વેબેક મશિન
TC તિરુચિરાપલ્લી તિરુચિરાપલ્લી ૨,૩૮૮,૮૩૧ ૪,૪૦૭ ૫૪૨ http://tiruchirappalli.nic.in/
TH થેની થેની ૧,૦૯૪,૭૨૪ ૩,૦૬૬ ૩૫૭ http://www.theni.tn.nic.in/ સંગ્રહિત ૨૦૦૬-૦૮-૧૦ ના રોજ વેબેક મશિન
TI તિરુનેલવેલી તિરુનેલવેલી ૨,૮૦૧,૧૯૪ ૬,૮૧૦ ૪૧૧ http://www.nellai.tn.nic.in/ સંગ્રહિત ૨૦૧૮-૦૭-૦૪ ના રોજ વેબેક મશિન
TJ થંજાવુર થંજાવુર ૨,૨૦૫,૩૭૫ ૩,૩૯૭ ૬૪૯ http://thanjavur.nic.in/
TK તુતુકુડી તુતુકુડી ૧,૫૬૫,૭૪૩ ૪,૬૨૧ ૩૩૯ http://thoothukudi.nic.in/
TL તિરુવલ્લુર તિરુવલ્લુર ૨,૭૩૮,૮૬૬ ૩,૪૨૪ ૮૦૦ http://www.tiruvallur.tn.nic.in/ સંગ્રહિત ૨૦૧૧-૦૭-૧૬ ના રોજ વેબેક મશિન
TR તિરુવરુર તિરુવરુર ૧,૧૬૫,૨૧૩ ૨,૧૬૧ ૫૩૯ http://www.tiruvarur.tn.nic.in/ સંગ્રહિત ૨૦૦૬-૦૧-૧૩ ના રોજ વેબેક મશિન
TV તિરુવનામલઇ તિરુવનામલઇ ૨,૧૮૧,૮૫૩ ૬,૧૯૧ ૩૫૨ http://www.tiruvannamalai.tn.nic.in/ સંગ્રહિત ૨૦૧૧-૦૯-૨૪ ના રોજ વેબેક મશિન
VE વેલ્લોર વેલ્લોર ૩,૪૮૨,૯૭૦ ૬,૦૭૭ ૫૭૩ http://vellore.nic.in/
VL વિલુપ્પુરમ વિલુપ્પુરમ ૨,૯૪૩,૯૧૭ ૭,૨૧૭ ૪૦૮ http://www.viluppuram.tn.nic.in/ સંગ્રહિત ૨૦૦૬-૦૮-૦૮ ના રોજ વેબેક મશિન