કોડીનાર તાલુકો

ગુજરાત ગીર સોમનાથ જિલ્લાનો તાલુકો

કોડીનાર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાનો તાલુકો છે. કોડીનાર આ તાલુકાનું મુખ્ય મથક છે. 2013 માં ગીર સોમનાથ જિલ્લો બન્યો તે પહેલાં કોડીનાર જૂનાગઢ જિલ્લામાં આવતું હતું.

કોડીનાર તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોગીર સોમનાથ
મુખ્ય મથકકોડીનાર
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૨૨૮૮૦૯
 • લિંગ પ્રમાણ
૯૭૮
 • સાક્ષરતા
૭૪.૪૮%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

ધાર્મિક અને જોવાલાયક સ્થળો

ફેરફાર કરો
 
મૂળ દ્વારકા
  • રીઝ્કુલ્લાહ શાહ બાબાની દરગાહ શરીફ, કોડીનાર.
  • ઝમઝીર ધોધ
  • જામવાળા ડેમ
  • મૂળ દ્વારકા
  • ચોરવાડી હનુમાનજીનું મંદિર
  • અંબુજા સિમેન્ટ અંબુજા નગર
  • સોડવ માતાજી, વેલણ
  • લાઇટ હાઉસ (દીવાદાંડી)
  • આલીદર (તળાવ અને ગુફા)
  • નાનીફાફણી (કાધંમડ દાદા)
  • જગતિયા ગામ (પ્રજવલિત જ્યોત)
  • ઘુનાવાળી ખોડીયાર માતાજી, સુગાળા
  • શ્રી ઋદ્રેશ્વર મહાદેવ, ઘાંટવડ
  • શ્રી માધવાનંદ આશ્રમ-મહાકાળી મંદિર, અરણેજ
  • નગરપાલિકા ગાર્ડન, કોડીનાર
  • ભેખેશ્વર ડેમ, ઈંચવડ
  • આદિનાથ મંદિર, આદપુકાર
  • ગંગનાથ મહાદેવ મંદિર, છારા

ઉદ્યોગો

ફેરફાર કરો
  • અંબુજા સિમેન્ટ
  • બિલેશ્વર ખાંડ ઉધેાઞ
  • શાપૂરજી પાલોનજી (છારા પોર્ટ)
  • એલ.એન.જી. ગેસ ટર્મિનલ, છારા

કોડીનાર તાલુકાના ગામ

ફેરફાર કરો
કોડીનાર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


  1. "Kodinar Taluka Population, Religion, Caste Junagadh district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-11-30 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ મે ૨૦૧૭.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો