કોરાપણા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના ચંદ્રપૂર જિલ્લાનો એક તાલુકો છે. કોરાપણા આ તાલુકાનું મુખ્ય મથક છે.[][] આ તાલુકામાં મુખ્યત્વે ડાંગર (ખરીફ), કપાસ, સોયાબીન, ઘઉં, તુવર, મગ, અડદ અને મરચાંના પાકોની ખેતી કરવામાં આવે છે. આ તાલુકો મહારાષ્ટ્રમાં સિમેન્ટ ઉત્પાદનમાં અગ્રેસર છે. તે ૪ મોટી સિમેન્ટ ફેક્ટરીઓ અને કોલસાની એક ખાણ ધરાવે છે. તાલુકામાં કુલ ૧૧૩ ગામો આવેલા છે.

કોરાપણા
તાલુકો
કોરાપણા is located in મહારાષ્ટ્ર
કોરાપણા
કોરાપણા
મહારાષ્ટ્રમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 19°44′28″N 78°59′20″E / 19.741°N 78.989°E / 19.741; 78.989
દેશ India
રાજ્યમહારાષ્ટ્ર
જિલ્લોચંદ્રપૂર જિલ્લો
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૪૬૫૩૨
ભાષા
 • પ્રચલિતમરાઠી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
પિનકોડ
૪૪૨ ૯૧૬
વાહન નોંધણીMH 34
  1. "RBS Visitors Guide India: Maharashtra Travel Guide સંગ્રહિત ૨૦૧૯-૦૭-૦૩ ના રોજ વેબેક મશિન," Ashutosh Goyal, Data and Expo India Pvt. Ltd., 2015, ISBN 9789380844831
  2. "Mystical, Magical Maharashtra સંગ્રહિત ૨૦૧૯-૦૬-૩૦ ના રોજ વેબેક મશિન," Milind Gunaji, Popular Prakashan, 2010, ISBN 9788179914458

બાહ્ય કડીઓ

ફેરફાર કરો