કોસંબા જંકશન રેલ્વે સ્ટેશન

કોસંબા જંકશન રેલ્વે સ્ટેશન ભારતના ગુજરાત રાજ્યમાં પશ્ચિમ રેલ્વે નેટવર્ક પર આવેલું રેલ્વે સ્ટેશન છે.[] [] કોસંબા જંકશન રેલ્વે સ્ટેશન સુરત રેલ્વે સ્ટેશનથી ૩૧ કિમીના અંતરે આવેલું છે. પેસેન્જર, MEMU અને કેટલીક એક્સપ્રેસ/સુપરફાસ્ટ ટ્રેન કોસંબા જંકશન રેલ્વે સ્ટેશન પર રોકાય છે.[]


કોસંબા જંકશન રેલ્વે સ્ટેશન
ભારતીય રેલ્વે સ્ટેશન
સામાન્ય માહિતી
સ્થાનકોસંબા
ભારત
અક્ષાંશ-રેખાંશ21°27′51″N 72°57′17″E / 21.464029°N 72.954854°E / 21.464029; 72.954854
ઊંચાઇ28 metres (92 ft)
માલિકરેલ મંત્રાલ્ય, ભારતીય રેલ્વે
સંચાલકપશ્ચિમ રેલ્વે
લાઇનનવી દિલ્હી-મુંબઈ લાઇન
અમદાવાદ-મુંબઈ મુખ્ય લાઇન
પ્લેટફોર્મ
પાટાઓ
બાંધકામ
બાંધકામ પ્રકારસામાન્ય (જમીન પર)
પાર્કિંગના
અન્ય માહિતી
સ્થિતિકાર્યરત
સ્ટેશન કોડKSB
વિસ્તાર પશ્ચિમ રેલ્વે
વિભાગ વડોદરા
ઈતિહાસ
વીજળીકરણહા
સ્થાન
કોસંબા જંકશન રેલ્વે સ્ટેશન is located in India
કોસંબા જંકશન રેલ્વે સ્ટેશન
કોસંબા જંકશન રેલ્વે સ્ટેશન
Location within India
કોસંબા જંકશન રેલ્વે સ્ટેશન is located in ગુજરાત
કોસંબા જંકશન રેલ્વે સ્ટેશન
કોસંબા જંકશન રેલ્વે સ્ટેશન
કોસંબા જંકશન રેલ્વે સ્ટેશન (ગુજરાત)

નજીકના સ્ટેશનો

ફેરફાર કરો

કીમ, મુંબઈ તરફનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે. જ્યારે હથુરણ, વડોદરા તરફનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.

મુખ્ય ટ્રેન

ફેરફાર કરો

પેસેન્જર ટ્રેન:

  • 59049/50 વલસાડ - વિરમગામ પેસેન્જર
  • 69149/50 વિરાર - ભરૂચ મેમુ
  • 59439/40 મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ પેસેન્જર
  • 59441/42 અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ પેસેન્જર
  • 69111/12 સુરત - વડોદરા મેમુ
  • 69171/72 સુરત - ભરૂચ મેમુ
  • 69109/10 વડોદરા - સુરત મેમુ

નીચેની એક્સપ્રેસ/સુપરફાસ્ટ ટ્રેન બંને દિશામાં કોસંબા જંકશન રેલ્વે સ્ટેશન પર રોકાય છે:

  • 19033/34 વલસાડ - અમદાવાદ ગુજરાત ક્વીન એક્સપ્રેસ
  • 12929/30 વલસાડ - દાહોદ ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ
  • 19023/24 મુંબઈ સેન્ટ્રલ - ફિરોઝપુર જનતા એક્સપ્રેસ
  • 19215/16 મુંબઈ સેન્ટ્રલ - પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
  • 22929/30 ભીલાડ - વડોદરા સુપરફાસ્ટ એક્સપ્રેસ
  • 22959/60 સુરત - જામનગર ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ
  • 22961/62 સુરત - હાપા ઇન્ટરસિટી વીકલી સુપરફાસ્ટ એક્સપ્રેસ
  • 22953/54 મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ
  • 19217/28 બાંદ્રા ટર્મિનસ - જામનગર સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ
  • 22927/28 બાંદ્રા ટર્મિનસ - અમદાવાદ લોક શક્તિ સુપરફાસ્ટ એક્સપ્રેસ
  • 19019/20 બાંદ્રા ટર્મિનસ - દેહરાદૂન એક્સપ્રેસ
  • 19115/16 દાદર - ભુજ સયાજીનગરી એક્સપ્રેસ
  1. "Kosamba Junction Railway Station (KSB) : Station Code, Time Table, Map, Enquiry". www.ndtv.com (અંગ્રેજીમાં). India: NDTV. મેળવેલ 2019-01-01.
  2. "KSB/Kosamba Junction". India Rail Info.
  3. "Gujarat: Goods train engine catches fire, rail traffic disrupted". Indian Express.