ભીલાડ - વડોદરા સુપરફાસ્ટ એક્સપ્રેસ

ભીલાડ - વડોદરા સુપરફાસ્ટ એક્સપ્રેસ (અંગ્રેજી: Bhilad - Vadodara Superfast Express) ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલ ભીલાડ અને વડોદરા વચ્ચે દૈનિક ધોરણે દોડતી એક સુપરફાસ્ટ ટ્રેન છે. આ ટ્રેન પશ્ચિમ રેલવે ઝોનમાં આવતાં ભીલાડ રેલવે સ્ટેશન અને વડોદરા જંકશન વચ્ચે ચાલે છે. આ ટ્રેન હાલમાં 22929/22930 ટ્રેન નંબર દ્વારા સંચાલિત કરવામાં આવે છે.[][][]

ભીલાડ - વડોદરા સુપરફાસ્ટ એક્સપ્રેસ
પ્રાથમિક વિગતો
સેવા પ્રકારસુપરફાસ્ટ
વર્તમાન પ્રચાલકોપશ્ચિમ રેલ્વે ઝોન
માર્ગ
શરૂઆતભિલાડ (BLD)
રોકાણો૧૨
અંતવડોદરા જંકશન (BRC)
મુસાફરીનું અંતર236 km (147 mi)
સેવા આવર્તનદૈનિક [lower-alpha ૧]
ટ્રેન નંબર22929/22930
આંતર સેવાઓ
મુસાફરી વર્ગોએસી ૨ ટાયર, એસી ૩ ટાયર, સ્લીપર ક્લાસ, જનરલ બિન-આરક્ષિત
બેઠક વ્યવસ્થાઓના
ઊંઘવાની વ્યવસ્થાઓહા
ભોજન-વ્યવસ્થા (કેટરિંગ) સુવિધાઓભોજન પ્રાપ્ત
ઇ-બૂકિંગ સેવા
અવલોકન સુવિધાઓICF બોગી
મનોરંજન સુવિધાઓના
સામાન સુવિધાઓના
તકનિકી
એંજિન, ડબ્બા, વગેરે2
ટ્રેક ગેજ૧,૬૭૬ mm (5 ft 6 in)
સંચાલન ઝડપ57 km/h (35 mph), રોકાણ સાથે

22929/ભીલાડ - વડોદરા એક્સપ્રેસની સરેરાશ ઝડપ ૫૭ કિ. મી./કલાક જેટલી છે અને ૨૩૬ કિલોમીટર અંતર ૪ કલાક ૧૦ મિનિટ જેટલા સમયમાં આવરી લે છે. 22930/વડોદરા - ભીલાડ એક્સપ્રેસની સરેરાશ ઝડપ ૫૮ કિ. મી./કલાક જેટલી છે અને ૨૩૬ કિલોમીટર જેટલું અંતર ૪ કલાક ૫ મિનિટ જેટલા સમયમાં આવરી લે છે.

માર્ગ અને સ્ટેશનો

ફેરફાર કરો

આ ટ્રેનના મહત્વપૂર્ણ વિરામ સ્ટેશનો:

કોચ સંયુક્ત

ફેરફાર કરો

આ ટ્રેનના કોચ ICF કક્ષાની રેક ધરાવે છે અને તેની મહત્તમ ઝડપ ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની છે. આ ટ્રેનમાં ૧૩ ડબ્બાઓનો સમાવેશ કરવામાં આવે છે:

  • ૧ પ્રથમ વર્ગ નોન-એસી
  • ૧૦ સામાન્ય બિન આરક્ષિત
  • ૨ બેઠક કમ લગેજ રેક સાથે

ટ્રેક્શન

ફેરફાર કરો

બંને ટ્રેનોને ખેંચતા ડબલ્યુએપી-4 ઇલેક્ટ્રિક લોકોમોટિવ વડોદરા લોકો શેડ આધારિત છે, જે ભીલાડ થી વડોદરા અને વડોદરા થી ભીલાડ સુધી દોડે છે.

  1. બંને દિશામાં અઠવાડિયાના ૭ દિવસ.

આ પણ જુઓ

ફેરફાર કરો
  • ભીલાડ રેલવે સ્ટેશન
  • વડોદરા જંક્શન રેલવે સ્ટેશન
  • હાપા તીરૂનેલવેલી સુપરફાસ્ટ એક્સપ્રેસ

સંદર્ભો

ફેરફાર કરો
  1. "The three coaches derailed freight train". મૂળ માંથી 2014-12-24 પર સંગ્રહિત. મેળવેલ 2018-08-19.
  2. SOME WR TRAINS TO RUN AS SUPERFAST WITH NEW NUMBER
  3. Clear skies, no fog: Passengers want cancelled Shatabdi back on tracks

બાહ્ય કડીઓ

ફેરફાર કરો