ખંભાત તાલુકો
ગુજરાતના આણંદ જિલ્લાનો તાલુકો
ખંભાત તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલો તાલુકો છે. ખંભાત શહેર આ તાલુકાનું મુખ્ય મથક છે.
ખંભાત તાલુકો | |
— તાલુકો — | |
અક્ષાંશ-રેખાંશ | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | આણંદ |
મુખ્ય મથક | ખંભાત |
વસ્તી | ૨,૮૫,૬૭૯[૧] (૨૦૧૧) |
લિંગ પ્રમાણ | ૯૨૫ ♂/♀ |
સાક્ષરતા | ૮૧.૬૬% |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
ખંભાત તાલુકામાં આવેલાં ગામો
ફેરફાર કરો
|
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Khambhat Taluka Population, Religion, Caste Anand district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૧ જૂન ૨૦૧૭.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- ખંભાત તાલુકા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૬-૦૩-૨૫ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |