ખેરગામ તાલુકો

ગુજરાતના નવસારી જિલ્લાનો તાલુકો

ખેરગામ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લાનો તાલુકો છે. ખેરગામ તાલુકાનું મુખ્યમથક છે.

ખેરગામ તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોનવસારી
સ્થાપના૧૫ ઓગસ્ટ ૨૦૧૩
મુખ્ય મથકખેરગામ
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

આ તાલુકો ૧૫ ઓગસ્ટ ૨૦૧૩થી અસ્તિત્વમાં આવ્યો હતો.[૧]

જોવાલાયક સ્થળો ફેરફાર કરો

ખેરગામથી પૂર્વમાં ૧.૫ કિ.મી ના અંતરે બહેજ ગામે રૂપાભવાની માતાનું પ્રાચીન મંદિર આવેલું છે.

ખેરગામ તાલુકાના ગામો ફેરફાર કરો

ખેરગામ તાલુકામાં ૨૪ ગામોનો સમાવેશ થાય છે.[૧]

ખેરગામ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "સૂચિત ખેરગામ તાલુકો ૧૫ ઓગસ્ટથી અમલમાં". ૨૭ જૂન ૨૦૧૩. મેળવેલ ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૬.

બાહ્ય કડીઓ ફેરફાર કરો