ખેરાલુ તાલુકો
ગુજરાતના મહેસાણા જિલ્લાનો તાલુકો
ખેરાલુ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ખેરાલુ આ તાલુકાનું મુખ્ય મથક છે.
ખેરાલુ તાલુકો | |
— તાલુકો — | |
અક્ષાંશ-રેખાંશ | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | મહેસાણા |
મુખ્ય મથક | ખેરાલુ |
વસ્તી | ૧,૩૩,૭૭૮[૧] (૨૦૧૧) |
લિંગ પ્રમાણ | ૯૪૦ ♂/♀ |
સાક્ષરતા | ૭૫.૭૯% |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
ઘઉં, બાજરી, દીવેલા, રાયડો, વરીયાળી અને જુવાર અહીંના મુખ્ય પાકો છે.
ખેરાલુ તાલુકામાં આવેલાં ગામો
ફેરફાર કરો
|
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Kheralu Taluka Population, Religion, Caste Mahesana district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2022-01-28 પર સંગ્રહિત. મેળવેલ ૫ જૂન ૨૦૧૭.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- ખેરાલુ તાલુકા પંચાયત સંગ્રહિત ૨૦૧૪-૦૩-૧૩ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |