ખેરાલુ

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

ખેરાલુ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.

ખેરાલુ
—  નગર  —
ખેરાલુનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°53′N 72°37′E / 23.88°N 72.62°E / 23.88; 72.62
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
વસ્તી ૨૧,૮૪૩ (૨૦૧૧[])
લિંગ પ્રમાણ ૯૩૧ /
સાક્ષરતા ૮૨.૬% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 149 metres (489 ft)

ખેરાલુનું નામ ખેર પરમાર નામના રાજા ઉપરથી પડેલ છે.[સંદર્ભ આપો]

ખેરાલુ નગરનો વહીવટ નગરપાલિકા કરે છે, જેમાં નગરને ૭ વોર્ડમાં વિભાજીત કરેલ છે.[]

  1. ૧.૦ ૧.૧ "Kheralu Population Census 2011". મેળવેલ ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૬.
ખેરાલુ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન