ગાગરોનનો કિલ્લો

રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં આવેલો કિલ્લો, જે યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ તરીકેની માન્યતા પામ્ય

ગાગરોનનો કિલ્લો (હિંદી: गागरोन का किला) ભારતમાં રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં આવેલો એક કિલ્લો છે જે રાજસ્થાનના હડૌલી વિભાગના ગામ ગાગરોનમાં આવેલો છે. આ કિલ્લો ટેકરી પર અને પાણીની વચ્ચે બનેલા કિલ્લાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

ગાગરોનનો કિલ્લો
ગાગરોનનો ભાગ
રાજસ્થાન, ભારત
ગાગરોનનો કિલ્લો
ગાગરોનનો કિલ્લો is located in રાજસ્થાન
ગાગરોનનો કિલ્લો
ગાગરોનનો કિલ્લો
સ્થળ ઈતિહાસ
લડાઇ/યુદ્ધોગાગરોનનું યુદ્ધ (૧૫૧૯) – રાણા સંગએ માલવાના મહમદ ખીલજીને હરાવ્યો.[]
સૈન્ય માહિતી
રહેવાસીઓડોડા રાજપુત, ખીચી ચૌહાણ, ભીમકરણ મહમદ ખીલજી, રાણા કુંભ, અકબર અને મહારાવ ભીમસિંહ
પ્રકારCultural
માપદંડii, iii
ઉમેરેલ2013 (૩૬મું અધિવેશન)
આનો ભાગ છેરાજ્સ્થાનના પહાડી કિલ્લાઓ
સંદર્ભ ક્રમાંક.247
State PartyIndia
Regionભારત

આમેરનો કિલ્લો, ચિત્તોડગઢનો કિલ્લો, ગાગરોનનો કિલ્લો, જેસલમેરનો કિલ્લો, કુંભલગઢ અને રણથંભોરનો કિલ્લો રાજસ્થાનના આ છ કિલ્લાઓને વિધ્વ ધરોહર સ્થળ સમિતિની જૂન ૨૦૧૩માં ફ્નોમ પેન્હ ખાતે મળેલી ૩૭મી બેઠકમાં યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાં સમાવવામાં આવ્યા હતા. આ કિલ્લાઓને રાજપુત પહાડી કિલ્લાઓ અને શ્રેણીગત સાંસ્કૃતિક મિલકતના બેનમુન ઉદાહરણ ગણાવવામાં આવ્યા છે.[][]

  1. Decisive Battles India Lost pg 57 by Jaywant Joglekar
  2. "Heritage Status for Forts" (અંગ્રેજીમાં). Eastern Eye. ૨૮ જૂન ૨૦૧૩. મૂળ માંથી 2015-09-24 પર સંગ્રહિત. મેળવેલ ૫ જુલાઇ ૨૦૧૫ – High Beam વડે. Unknown parameter |subscription= ignored (|url-access= suggested) (મદદ)
  3. "Iconic Hill Forts on UN Heritage List" (અંગ્રેજીમાં). New Delhi, India: Mail Today. ૨૨ જૂન ૨૦૧૩. મૂળ માંથી 2015-09-24 પર સંગ્રહિત. મેળવેલ ૫ જુલાઇ ૨૦૧૫ – High Beam વડે. Unknown parameter |subscription= ignored (|url-access= suggested) (મદદ)