ગારીયાધાર
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
ગારીયાધાર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા ભાવનગર જિલ્લાના મહત્વના એવા ગારીયાધાર તાલુકામાં આવેલું નગર છે જે આ તાલુકાનું વહીવટી મુખ્ય મથક પણ છે.
ગારીયાધાર | |||
— નગર — | |||
અક્ષાંશ-રેખાંશ | 21°32′23″N 71°34′39″E / 21.539706°N 71.577558°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | ભાવનગર | ||
વસ્તી | ૩૩,૯૪૯[૧] (૨૦૧૧) | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
વિસ્તાર • ઉંચાઇ |
• 83 metres (272 ft) | ||
કોડ
|
ભૂગોળ
ફેરફાર કરોગારીયાધાર 21°32′N 71°35′E / 21.53°N 71.58°E પર સ્થિત છે.[૨] તેની સરેરાશ ઉંચાઇ 83 metres (272 ft) છે.
જાણીતાં વ્યક્તિઓ
ફેરફાર કરોગારીયાધાર પ્રખ્યાત સંત વાલમરામના વતન તરીકે પ્રખ્યાત છે,[૩] જેઓ ભોજા ભગતના શિષ્ય હતા અને તેમનો આશ્રમ અને સમાધિ અહીં આવેલી છે.
સાહિત્યમાં ઉલ્લેખ
ફેરફાર કરોઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા સંગ્રહ સૌરાષ્ટ્રની રસધાર ભાગ પ ની એક વાર્તા હીપો ખુમાણ માં ગારીયાધાર ગામનો ઉલ્લેખ આવે છે.[૪]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Gariadhar Population, Caste Data Bhavnagar Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-06-03 પર સંગ્રહિત. મેળવેલ 2019-06-03.
- ↑ Falling Rain Genomics, Inc - Gariadhar
- ↑ Gujarat State Gazetteers: Amreli. Directorate of Govt. Print., Stationery and Publications, Gujarat State. ૧૯૭૨. પૃષ્ઠ ૧૨૨.
- ↑ "પૃષ્ઠ:Rasdhar5.pdf/૫૬ - વિકિસ્રોત". gu.wikisource.org. મેળવેલ 2019-07-30.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |