ગીર ગઢડા તાલુકો

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાનો તાલુકો

ગીર ગઢડા તાલુકો ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લામાં આવેલો એક તાલુકો છે. ગીર ગઢડા ગામ તેનું વહીવટ મથક છે.

ગીર ગઢડા તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ગીર સોમનાથ
મુખ્ય મથક ગીર ગઢડા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

૨૦૧૩ પહેલાં તે ઉના તાલુકાનો ભાગ હતો પરંતુ ગીર સોમનાથ જિલ્લાની રચના ઓગસ્ટ ૨૦૧૩માં થતા આ નવો તાલુકો અસ્તિત્વમાં આવ્યો હતો.[][]

ગીર ગઢડા તાલુકો લગભગ ૧૫,૬૦૦ વ્યક્તિઓની વસતી ધરાવે છે.

મહેસુલ ખાતાની યાદી મુજબ ગીર ગઢડા તાલુકામાં ૪૨ ‍‌(બેતાલીસ) ગામોનો સમાવેશ થાય છે.[]

ગીર ગઢડા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન
  1. "Promises Delivered! Gujarat Cabinet approves creation of 7 New Districts and 22 New Talukas". નરેન્દ્ર મોદી. ૨૫ જાન્યુઆરી ૨૦૧૩. મૂળ સંગ્રહિત માંથી ૧૫ એપ્રિલ ૨૦૧૫ પર સંગ્રહિત.
  2. "Maps of Gujarat's new 7 districts and changes in existing districts". Desh Gujarat. ૧૩ ઓગસ્ટ ૨૦૧૩. મૂળ સંગ્રહિત માંથી ૧૬ ઓગસ્ટ ૨૦૧૩ પર સંગ્રહિત.
  3. "Notification: Gujarat Land Revenue Code 1879: Schedule B Villages of Girgadhada Taluka" (PDF). The Gujarat Government Gazette. 54 (Extra No. 282). ૯ સપ્ટેમ્બર ૨૦૧૩. મૂળ સંગ્રહિત (PDF) માંથી ૧૩ એપ્રિલ ૨૦૧૪ પર સંગ્રહિત.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો