ગુજરાતમાં જોવા મળતાં પક્ષીઓ

ગુજરાત રાજ્યમાં જોવા મળતાં પક્ષીઓની યાદી કુટુંબવાર (વર્ગીકરણ સાથેની) નીચે આપી છે.

શ્રોણિપાદ વર્ગ ફેરફાર કરો

ડૂબકી કુળ ફેરફાર કરો

  • ડૂબકી
  • ચોટીલી ડૂબકી
  • શ્યામગ્રીવ ડૂબકી(કાળા ગળાની ડૂબકી)

પ્લવ વર્ગ ફેરફાર કરો

પ્લવ કુળ ફેરફાર કરો

  • પેણ
  • ચોટીલી પેણ

મૂણ્ડીકાક -સર્પગ્રીવ કુળ ફેરફાર કરો

  • જળકૂકડી/સર્પગ્રીવ
  • નાનો જળ કાગડો/નાનો કાજીયો
  • મોટો જળ કાગડો/મોટો કાજીયો
  • કાળો જળ કાગડો/કાળો કાજીયો

સંદર્ભ સાહિત્ય ફેરફાર કરો

  • ડૉ. સલીમ અલી; લાઇક ફત્તેહઅલી. આપણાં સામાન્ય પક્ષીઓ.
  • વિજયગુપ્ત મોર્ય. પ્રકૃતિનાં લાડકવાયાં પંખીઓ.
  • દિનકરરાય વૈદ્ય 'મીનપિયાસી' ના પુસ્તકો
  • પંખી મેળો. ગુજરાત રાજ્ય માહિતી ખાતું.
  • પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈ. પંખી જગત.
  • પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈ. કુદરતની કેડીએ. ૧, ૨.