ગુજરાતી મુસલમાનગુજરાતી લોકો છે જેમણે ઇસ્લામ ધર્મનો સ્વિકાર કર્યો છે અને તેઓ ગુજરાતી ભાષા બોલે છે. એટલે કે તે ગુજરાતી ભાષા બોલતો ભૌગોલિક અને ધાર્મિક સમૂહ છે, પરંતુ આ લોકો મુખ્યત્વે ગુજરાત, પશ્ચિમી ભારત અને પાકિસ્તાનમાં વસે છે. મુંબઈ શહેરમાં ગુજરાતી મુસલમાનોની મોટી વસ્તી છે.[] પૂર્વ સ્વતંત્રતાસેનાની અને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મહમદ અલી ઝીણા દુનિયામાં સૌથી પ્રસિદ્ધ[સંદર્ભ આપો] ગુજરાતી મુસલમાન હતા.

ગુજરાતી મુસલમાન
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો
ભારત પાકિસ્તાન સાઉદી અરેબિયા કેનેડા દક્ષિણ આફ્રિકા સંયુક્ત આરબ અમીરાત માદાગાસ્કર
ભાષાઓ
ગુજરાતી ઉર્દુ કચ્છી[]
ધર્મ
સુન્ની ઇસ્લામ, શિઆ ઇસ્લામ, શિઆ ઇસ્માઇલી, સૂફીવાદ
સંબંધિત વંશીય સમૂહો
ગુજરાતી લોકો પાકિસ્તાની લોકો મરાઠી મુસલમાન પંજાબી મુસલમાન બંગાળી મુસલમાન

ગુજરાતી મુસલમાનોની કેટલીક પેટાજ્ઞાતિઓ આ પ્રમાણે છે:

  • મેમણ
  • ખત્રી
  • વહોરા
  • છીપા
  • ઘાંચી

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Gujarātī". Onmiglot: online encyclopaedia of writing systems and languages. મેળવેલ ૩ મે ૨૦૧૪.
  2. Patel, edited by Sujata; Masselos, Jim (૨૦૦૩). Bombay and Mumbai : the city in transition. New Delhi: Oxford University Press. ISBN 0195663179.CS1 maint: extra text: authors list (link)