ગોકુળ (ગોકુલ)ભારત દેશનાં ઉત્તર પ્રદેશ રાજ્યના મથુરા જિલ્લામાં સ્થિત એક નગર છે. આ નગર મથુરાથી ૧૫ કિ.મી. દક્ષિણ-પૂર્વમાં આવેલું છે. હિંદુ પૌરાણિક માન્યતાનુસાર વિષ્ણુનાં અવતાર શ્રી કૃષ્ણનું બાળપણ અહીં વિત્યું હતું.

ગોકુળ
શહેર
ગોકુળનું એક મંદિર
ગોકુળનું એક મંદિર
ગોકુળ is located in Uttar Pradesh
ગોકુળ
ગોકુળ
ઉત્તર પ્રદેશ, ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 27°27′N 77°43′E / 27.45°N 77.72°E / 27.45; 77.72
દેશ ભારત
રાજ્યઉત્તર પ્રદેશ
જિલ્લોમથુરા
ઊંચાઇ
૧૬૩ m (૫૩૫ ft)
વસ્તી
 (૨૦૦૧)
 • કુલ૪,૦૪૧
ભાષાઓ
 • અધિકૃતહિંદી
સમય વિસ્તારUTC+5:30 (IST)
નાગદમનનું ચિત્ર

ભૂગોળ ફેરફાર કરો

ગોકુળ 27°27′N 77°43′E / 27.45°N 77.72°E / 27.45; 77.72 અક્ષાંશ-રેખાંશ પર સ્થિત છે.[૧] સમુદ્ર સપાટીથી શરેરાસ ઉંચાઈ ૧૬૩ મી. (૫૩૪ ફીટ) છે.

વસતી ફેરફાર કરો

ભારતની વસતી ગણતરી ૨૦૦૧ મુજબ,[૨] ગોકુળની વસતી ૪,૦૪૧ લોકોની છે. જેમાં ૫૫% પુરુષો અને ૪૫% સ્ત્રીઓ છે. ગોકુળનો શરેરાસ સાક્ષરતા દર ૬૦% છે જે રાષ્ટ્રીય શરેરાસ ૫૯.૫% કરતાં વધુ છે. પુરુષ સાક્ષરતા ૬૮% અને સ્ત્રી સાક્ષરતા ૪૯% છે. ૧૮% વસતી ૮ વર્ષથી નાના બાળકોની છે.

 
કાલિયનાગનાં મસ્તક પર નૃત્યરત કૃષ્ણ, પ્રેમ મંદિર, વૃંદાવન

સંદર્ભો ફેરફાર કરો

  1. Falling Rain Genomics, Inc - Gokul
  2. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. મૂળ માંથી 2004-06-16 પર સંગ્રહિત. મેળવેલ 2008-11-01.