ગોવિંદભાઈ ધોળકિયા
ગોવિંદભાઈ લાલજીભાઈ ધોળકિયા એક ગુજરાતી ઉદ્યોગપતિ છે જે એપ્રિલ ૨૦૨૪થી ગુજરાતની બેઠક પર ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે રાજ્ય સભાના સભ્ય છે.[૧][૨]
ગોવિંદભાઈ ધોળકિયા | |
---|---|
સંસદસભ્ય, રાજ્ય સભા | |
પદ પર | |
Assumed office ૩ એપ્રિલ ૨૦૨૪ | |
બેઠક | ગુજરાત |
અંગત વિગતો | |
જન્મ | દુધાળા, તા.: લાઠી, જિ.: અમરેલી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
રાજકીય પક્ષ | ભારતીય જનતા પાર્ટી |
જીવનસાથી | ચંપાબેન ધોળકિયા |
સંતાનો | મિનાક્ષી, શ્વેતા, શ્રેયાંસ |
નિવાસસ્થાન | સુરત |
વ્યવસાય | ઉદ્યોગપતિ |
અન્ય નામો | કાકા |
પારિતોષિકો
ફેરફાર કરો- યુ.એસ. ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ તરફથી લિડરશિપ એવોર્ડ (૨૦૧૭)[૩]
માધ્યમોમાં
ફેરફાર કરોપુસ્તક
ફેરફાર કરો- તિવારી, અરુણ; યાજ્ઞિક, કમલેશ (૨૦૨૨). ડાયમંડ્સ આર ફોરએવર, સો અરે મોરલ્સ (Diamonds Are Forever, So Are Morals) (અંગ્રેજીમાં). પેંગ્વિન રેન્ડમ હાઉસ. ISBN 9789391149895.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ટીમ, સંદેશ (2024-02-14). "રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર સૌથી અમીર ઉદ્યોગકાર ગોવિંદ ધોળકિયા કોણ છે?". sandesh.com. મેળવેલ 2024-04-04.
- ↑ "Govindbhai Dholakia: ગોવિંદ ધોળકિયાની રાજ્યસભામાં પસંદગીથી હીરા ઉદ્યોગમાં ખુશીનો માહોલ". gujarati.abplive.com. 2024-02-14. મેળવેલ 2024-04-04.
- ↑ "USGBC announces 2017 Leadership Awards". usgbc.org. મેળવેલ 26 October 2017.