ઘુમા

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ઘુમા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લા ના દસ્ક્રોઇ તાલુકામાં આવેલું ગામ છે. બોપલ નું આ પાડોશી ગામ છે. અમદાવાદની સીમા પર આવેલું હોવાથી, ઝડપથી વિકાસ પામવા લાગ્યું અને હાલમાં વસવાટ માટેની જગ્યાઓમાં ચર્ચિત છે.

ઘુમા
—  વિસ્તાર  —
ઘુમાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°01′39″N 72°27′04″E / 23.027371°N 72.451215°E / 23.027371; 72.451215
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમદાવાદ
તાલુકો દસ્ક્રોઈ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • ૩૮૦૦૫૮
    વાહન • GJ-1

નવા શહેરી સીમાંકન પછી ઘુમા ગામ અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા) ની હદ અને ત્યાર પછી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શામેલ કરવામાં આવેલું છે.[] બોપલ અને ઘુમા વચ્ચે સ્થળાક્રુતિના માધ્યમે તફાવત કરવો મુશ્કેલ છે.

  1. Patel, Lakshmi. "Bopal-Ghuma are now part of AMC". Ahmedabad Mirror (અંગ્રેજીમાં). મેળવેલ 2020-07-08.